કાવો (Kava Recipe In Gujarati)

Ishita Rindani Mankad @Ishita_1287
કાવો એક એવુ પીણું છે જેમાં મોટા ભાગે ગરમ પ્રકૃતિ ની સામગ્રી હોઈ છે એટલે મુખ્યત્વે શિયાળા માં કે ચોમાસા માં અથવા તો જયારે શરદી કે કફ થયો હોઈ ત્યારે પીવાય છે. કાવા માં પણ અન્ય recipe ની જેમ ઘણા variation હોઈ છે.. આજે હું જે રેસીપી થી કાવો બનાવું છું એ શેર કરું છું
#WK4
કાવો (Kava Recipe In Gujarati)
કાવો એક એવુ પીણું છે જેમાં મોટા ભાગે ગરમ પ્રકૃતિ ની સામગ્રી હોઈ છે એટલે મુખ્યત્વે શિયાળા માં કે ચોમાસા માં અથવા તો જયારે શરદી કે કફ થયો હોઈ ત્યારે પીવાય છે. કાવા માં પણ અન્ય recipe ની જેમ ઘણા variation હોઈ છે.. આજે હું જે રેસીપી થી કાવો બનાવું છું એ શેર કરું છું
#WK4
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી માં બધી સામગ્રી ઉમેરી 5-10 મિનિટ ઉકાળવું.. બધો જ અર્ક પાણી માં આવી જાય ત્યાં સુધી
- 2
ત્યાર બાદ લીંબુ ઉમેરી ગરમા ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4કાવો ઠંડી માં શરીર ને એનૅજી માટે પીવા માટે ઉપયોગી છે,કાવો પીવાથી શરદી અને ઉધરસ સામે રક્ષણ મળે છે. Tejal Hitesh Gandhi -
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK4 કાવો શરીર માટે ખૂબ ફાયદકારક છે અને હાલ જે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ કાવો ઇમ્યુંનીટી પાવર સ્ટ્રોંગ ક્રરે છે આ કાવો પીવા થી શરદી ઉધરસ માં પણ રાહત આપે છે Harsha Solanki -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ કાવો રોગ પ્રતિકારક શક્તિ વધારતો કાવો. દેશી પદ્ધતિ થી બનતો ખાંસી, શરદી અને તાવ જેવી બીમારી ને દુર કરતો, સુરત નો સ્ટ્રીટ પર મળતો પ્રખ્યાત કાવો. આ કાવો બનાવવામાં સરળ અને સ્વાદ માં સરસ છે. Dipika Bhalla -
-
કાવો (Kavo Recipe in Gujarati)
#goldenapron3week23 કાવો એ ચોમાસા ની ઋતુ માં વધુ પીવાથી શરીર સ્વસ્થ રહે છે Vaghela Bhavisha -
-
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#week4આ કાવો ગેસ એસીડીટી તેમજ પેટનાં રોગો માં તેમજ કોરોના માં ઈમ્યુનિટી વધારવા ખૂબ જ ઉપયોગી છે. શરદી ઉધરસ પણ મટાડે છે. Kajal Sodha -
-
કાવો (Kava Recipe In Gujarati)
પોરબંદર નો પ્રખ્યાત કાવો,શિયાળા ને ઋતુ કાવો શરીર માટે ખુબજ સારો કફને પણ નાશ કરે શરદી માં પણ ગરમ ગરમ કાવો પીવાથી સારૂ રહે છે. Pooja kotecha -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#WEEK4- આ કાવો પીવાથી કાયમી શરદી - ઉધરસ માં ફાયદો થશે. તેમજ વજન ઘટાડવા માટે પણ ઉપયોગી થશે. ઉપરાંત શરીર ની ઇમ્યુનિટી વધારવા માટે પણ ઉપયોગી છે. જરૂર થી ટ્રાય કરશો.. Mauli Mankad -
-
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kava Recipe In Gujarati)
#WK4#week4#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 શિયાળાની કડકડતી ઠંડી માં સવાર માં કાવો મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. આજે મેં ફુદીનો અને તુલસી ના પાન અને બીજા મસાલા થી કાવો બનાવ્યો ખૂબ સરસ બન્યો .કોરોના ની મહામારી માં દરરોજ કાવો પીવો જોઈએ 🙂 Bhavnaben Adhiya -
કાવો (Kava Recipe In Gujarati)
#JWC2શિયાળા ની ઠંડી માં કે શરદી હોય ત્યારે જો તમે આ કાવો બનાવી ને પીશો તો તેમાં રાહત રહેશે Sonal Karia -
કાવો (Kavo recipe in gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જકાવો નામ સાંભળતા જ બધાના મનમાં કડવા અને તીખા ટેસ્ટ ની કલ્પના થાય એ સ્વાભાવિક છે પણ મેં ભાવના જી ની રેસિપી લઈને કાવો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો. કાવા ની વ્યાખ્યા બદલાઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
-
કાવો
#Winter Kitchen Challange#Week -4આ કાવો એક ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે નું કામ કરે છે. શિયાળા માં અને કોરોના ના સમય ગાળા માં આ કાવો ખુબ જ ઉપયોગી છે. આ કાવો પીવા થી શરદી, ઉધરસ, ગળા નો દુઃખાવો મટી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week 4 શિયાળા ની ઠંડી માં કાવો પીવાની મજા કંઇક જુદી જ છે.સાથે એમાંથી શરીર ને ગરમી મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Varsha Dave -
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4#Week4કાવો એટલે તીખો ,કડવો એવું જ નથી..કાવો તો ખાટો અને મીઠો આરોગ્ય વર્ધક પીણું છે..આ રીતે બનાવશો તો ઘરે બધાં જ લોકો હોંશે હોંશે પીશે.. Sunita Vaghela -
-
તુલસી અને ફુદીના યુક્ત કાવો (Tulsi Pudina Kava Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#કાવો "ચોહલા જેવી ઠંડી" માં ગરમાગરમ કાવો બનાવી ને "ચૂસકી" મારી ને મોજ થી પીવો...ઠંડી માં આ સ્વાસ્થ્યવધર્ક પીણું ----ઠંડી માં રાહત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે,પાચન માં પણ ઘણું જ સારું(ચ્હા ન ઉમેરો તો )પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે....અને આરોગ્યપ્રદ....તો ખરો જ... Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15902513
ટિપ્પણીઓ (3)