ફરાળી આલુ ચાટ.(farali aloo chat i recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાં ને બાફી ને નાના ટૂકડા કરી દો.ઍક બાઊલ માં દહીં લઈ એમા બધા મસાલા કરી દો.શીંગ દાણા ને તેલ મા તડી ને ક્રશ કરી ને દહીં માં ઉમેરી દો.આ ચાટ મોરિયા ની ખીચડી કે ફારાળી ભાખરી સાથે અથવા ઍખલુ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી આલુ પનીર બોલ્સ.(farali alu balls paneer balls recipe in Gujarati)
#ઉપવાસ. આ ફરાળી પણ ટેસ્ટી વાનગી ખુબજ ઓછા સમય અને ઓછી સામગરિ માથી બની જાય છે.અને સાથે કંઈક નવું પણ ખાવા મળે.પનીર હેલ્થિ પણ તો ટ્રાઈ કરજો આ ફરાળી ડિસ. Manisha Desai -
-
-
-
-
-
ફરાળી આલુ પનીર પેટીસ (Farali Aloo Paneer Pattice Recipe In Gujarati)
#EB#Week15#ff3ફ્રેન્ડસ, ફરાળી પેટીસ બનાવવા માં એકદમ સરળ છે અને ટેસ્ટી હોય બાળકો ને પણ ભાવશે. asharamparia -
-
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
-
-
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
-
-
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
આલુ મેથીભાજી સબ્જી (Aloo Methibhaji Sabji Recipe in Gujarati)
#MW4શિયાળા માં લીલી ભાજી સરસ મળે છે.મેથી કડવી હોવાથી તેને બટાકા સાથે બનાવવા થી કડવાશ ખબર પડતી નથી.આ રીતે ઘરના લોકો ને મેથી ખવડાવી શકાય. Kinjalkeyurshah -
-
ફરાળી કબાબ(Farali kebab recipe in gujarati)
#આલુઅહી સાબુદાણા અને બટાકા માંથી ફરાળી કબાબ બનાવેલ છે. જેને ઉપવાસ સિવાય પણ માણી શકાય. Shraddha Patel -
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#AM1ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી કઢી મોરૈયો કે રાજગરા ની ભાખરી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
ફરાળી પ્લેટર(Farali Platter Recipe in Gujarati)
ઘરમાં જ્યારે નાના મોટા બધાને ઉપવાસ હોય અને બધાને પસંદ આવે એવું બનાવવાનું આવે તો એના માટે આ પ્લેટર પરફેક્ટ છે.#ઉપવાસ Ruta Majithiya -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13260522
ટિપ્પણીઓ (8)