થીન ક્રસ્ટ પિઝા (thin crust pizza recipe in Gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર

#noovenbaking

નેહા મેમ નાં વિડિયો માંથી આ ઇનસ્પિરેશન મળી..... જેમાં બેઝ ઘઉં નાં લોટ નો છે.

Thankyou Neha madam

થીન ક્રસ્ટ પિઝા (thin crust pizza recipe in Gujarati)

#noovenbaking

નેહા મેમ નાં વિડિયો માંથી આ ઇનસ્પિરેશન મળી..... જેમાં બેઝ ઘઉં નાં લોટ નો છે.

Thankyou Neha madam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
2 વ્યક્તિ
  1. બેઝ બનાવા માટે
  2. ૩ કપઘઉં નો લોટ
  3. ગ્રામદહીં ૩૦૦
  4. ૧/૨ટી સ્પુન ખાવાનો સોડા
  5. ૩/૪ ટી સ્પુન બેકિંગ પાઉડર
  6. ૧/૨સ્પુન પાઉડર ખાંડ
  7. સોલ્ટ જરૂર મુજબ
  8. ફિલ્લિંગ
  9. ૧ નંગકેપ્સીકમ
  10. ૧૦૦ ગ્રામ પનીર
  11. ૧ કપબોઇલ મકાઈ
  12. ૧/૨ નંગટામેટું
  13. પિઝા સોસ
  14. ટામેટા
  15. હવેજ મસાલા
  16. ચિલી ફ્લેક્ષ, ઑરેગાનો
  17. ટામેટો સોસ
  18. ગાર્નિશિંગ
  19. ચીઝ
  20. ચિલી ફ્લેક્ષ, ઑરેગાનો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક્ બાઉલ માં ૧૦૦ ગ્રામ દહીં લઇ તેમાં ખાવાનો સોડા,બેકિંગ પાઉડર, સોલ્ટ, ન્ય પાઉડર ખાંડ ઉમેરી ખૂબ ફીણી લો... હવે તેમાં લોટ ઉમેરો... ન્ય બાકી બચેલા દહીં થી રોટલી નાં લોટ જેવી કનિક બાંધી લો..... હવે કનિક ને ૧૦ મીનીટ એર ટાઇટ કન્ટેનર્ માં રેહવા દો.... રોટલી કરતા સહેજ જાડા પિઝા વાણી લો... અને નોનસ્તિક પેન્ માં આગળ પાછલ સેકી લો.

  2. 2

    હાવે કેપ્સીકમ ટામેટા ને ચોપ કરી લો (મીડિયમ સાઇઝ) મસાલા પનીર માટે.... (પનીર માં એક્ ચમચી દહીં, લાલ મસાલો, સોલ્ટ, ગરમ મસાલો ન્ય હળદરઉમેરો)

  3. 3

    પિઝા સોસ બનાવા માટે....... ૩ ટામેટા ને એક્ બાઉલ માં પાણી લઇ ૫ મિનટ માટે ઉકળવા દો. ત્યાર બાદ તેની છાલ નીકળી લો. હવે એ ટામેટા ને મિકસી જાર માં ક્રશ કરીલો. તેમાં ૧ ટી સ્પુન લાલ મસાલો, સોલ્ટ, ચિલી ફ્લેક્ષ, ઑરેગાનો અને સોસ ઉમેરો અને મીડિયમ ફ્લેમ પર્ ૩ મીનીટ માટે ઉકાળો... પિઝા સોસ રેડી... લોક

  4. 4

    એક્ પિઝા બેઇઝ લઇ તેના પર્ પિઝા સોસ લગાડો... તેના પર્ થોડા કેપ્સીકમ, મકાઈ ટામેટા અને મસાલા પનીર મૂકો. તેના પર્ ચીઝ ને છીણી ને પાંથરો... હવે આ પિઝા ને નોનસ્તિક પર્ મૂકી કવર કરી લો....

  5. 5

    તો તૈયાર છે ડિલિસિય પિઝા... તેના પર્ ચિલી ફ્લેકસ અને ઑરેગાનો ભભરાવો.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર
સુરેન્દ્રનગર

Similar Recipes