રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત ને 1/2કલાક પહેલા છાશ મા પલાળી દો
- 2
પછી તેમા આદુ મરચાની લસણની પેસ્ટ અને હળદર મીઠું મરચું પાઉડર અને ગરમ મસાલો ધાણા જીરુ ઘાણા ભાજી ખાંડ અને ડુંગળી ઉમેરી દો
- 3
પછી જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરી દો પછી તેમા ખાંડ અને લીંબુના ટીપાં ઉમેરી દો ને સરસ મિક્સ કરી લો પછી ભજીયા પાડી લો.
Similar Recipes
-
-
-
-
ભાત ના ભજીયા(bhaat na bhajiya recipe in Chocolate recipe in Gujarati)
# સુપર સેફ3 (મોનસુન સ્પેશિયલ)#માઇઇબુક પોસ્ટ 10 વરસાદ મા ખાવાનું મન થાય એવા ભાત ના ભજીયા 😋😋 Jk Karia -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
ભાત ના ચિલ્લા
#goldenapron3#week13#chilla હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ભાત ના ચિલ્લા.ભાત ની અલગ અલગ વાનગી બનતી હોય છે. જે વાનગી લઈને આવી છું તે સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધ્યા હોય ને એને નાખી દેવા કરતાં એના ભજીયા બનાવી શકાય છે. Bhakti Viroja -
-
-
ભાત ના ભજિયા (Rice Bhajiya Recipe In Gujarati)
#childhood બાળપણ એ જીવનનો સોનેરી તબક્કો છે. ત્યારે મમ્મી આપણાં માટે ભાવતાં ભોજન બનાવતી હોય છે. બાળપણ માં મને '' ભાત ના ભજિયા "વારંવાર ખાવા નું મન થતું, બપોર ના ભાત વધ્યા હોય ત્યારે મમ્મી ભાત માં મસાલા કરી ભજિયાં બનાવી આપતાં. આજે મારી મમ્મી ની રેસીપી મુજબ ભાત ના ભજિયા બનાવ્યાં, ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
-
કાઠિયાવાડી બાજરી ના ભજીયા(Bajri na bhajiya recipe in Gujarati)
#MW3#Friedઆ ભજીયા શરદી થઈ હોય ત્યારે મારા મમ્મી બનાવી આપતા લસણ મરચા થી ભરપૂર હોય છે. Bhagyashreeba M Gohil -
-
-
-
લસણીયા ભાત ના ભજીયા (Garlic Bhaat na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week24 Shubhada Parmar Bhatti -
-
-
-
-
-
-
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah -
-
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
વધેલા ભાત ના ક્રિસ્પી ભજીયા (Leftover Rice Crispy Bhajiya Recipe In Gujarati)
#LOPost1 Neha Prajapti
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162851
ટિપ્પણીઓ