ભરેલા ભીંડા નું શાક(bhinda nu saak recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

ભરેલા ભીંડા નું શાક(bhinda nu saak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૩૦૦ ગ્રામ નાના ભીંડા
  2. ૩ ચમચીબેસન
  3. ૨ ચમચીસેકેલા શીંગદાણા નો પાઉડર
  4. ૧ ચમચીકોપરા નું ઝીણ
  5. ૧ ચમચીતલ
  6. ૧/૨ ચમચીગરમ મસાલા પાઉડર
  7. ૧/૨ ચમચીલાલ મરચુ
  8. મિઠુ સ્વાદ મુજબ
  9. હળદર
  10. ૧ ચમચીતેલ
  11. લીલા ધાણા
  12. ૩ ચમચીતેલ
  13. ૧/૨ ચમચીઅજમો
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બેસન ને ૨ મીનીટ શેકી તેમાં શીંગદાણા નો ભૂકો, કોપરાનું ઝીણ, ને તલ નાંખી ૧ મીનીટ સેકવુ. તાપ ધીમો રાખવો. પછી મીઠું, હળદર, લાલ મરચુ ને ગરમ મસાલો નાંખી બરાબર હલાવી લેવું. ગેસ બંધ કરી આ બનાવેલ મિઋણ બીજા પાત્ર મા કાઢી ૧ ચમચી તેલ નાંખી હલાવી લેવું.

  2. 2

    ભીંડા ને વચ્ચે થી કાપી તેમાં આ મસાલો ભરી લેવો

  3. 3

    કડાઇ મા ૩ ચમચી તેલ મુકી ગરમ થાય પછી અજમો - હીંગ નાંખી ભીંડા ગોઠવી દેવા. ૩ મીનીટ ઢાંકી ને શાક થવા દેવું પછી ખુલ્લું ૮ મીનીટ સુધી થવા દેવું. વચ્ચે વચ્ચે હલાવી લેવું.

  4. 4

    શાક થઈ જાય પછી લીલા ધાણા ભભરાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes