દહીં વડા(dahi vada recipe in Gujarati)

Mital Sagar @mitalsagar9
રાંધવાની સૂચનાઓ
- 1
બંને બન્ને દાળને પાંચ-છ કલાક માટે અલગ અલગ પલાળો. પછી મિક્સરમાં ક્રશ કરી લેવી એ મિશ્રણને બે ત્રણ કલાક અથવા માટે રાખી દેવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પેસટ ઉમેરી લો
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી નાના વડા તળી લો
- 3
એક બાઉલમાં પાણી લો તળેલા વડાને તેમાં તેમાં થોડી વાર પલાળો પછી બે હથેળી થી ને હળવા હાથે દબાવી પાણી નિતારીને એક પ્લેટમાં મુકો. દહીમાં મીઠું અને બુરુ ખાંડ ઉમેરો ચમચાથી હલાવી લો
- 4
પછી તેના પર દહીં રેડો તેના પર ગાર્નીશિંગ માટે નું બધું એક પછી એક સ્પ્રેડ કરો રેડી છે સ્વાદિષ્ટ દહીં વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDHappy women's day to all I dedicate this to Disha Ramani Chavda with her inspiration I made this recipe. Shobha Rathod -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે#WD Shethjayshree Mahendra -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DTRદિવાળી ટ્રીટ્સ રેસીપીકાળી ચૌદસ સ્પેશિયલ રેસીપી🎉🎉🎉🎉🎉🪔🪔🪔🪔🪔 Falguni Shah -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela -
-
-
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#OTS #DTR#CookpadGujrati#CookpadIndia આજે કાળી ચૌદશ હોવા થી બનતા દહીં વડા. Brinda Padia -
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDહું આ રેસિપી સેજલ કોટેચા ને સમર્પિત કરું છું કે જે મારી મોટીબેન પણ છે , તારો ખૂબ ખૂબ આભાર બેન કારણ કે તારા લીધે જ હું આ ગ્રુપમાં જોઈન્ટ થઈ અને ખૂબ ખૂબ શીખવા મળ્યું છે thank you so much એકતા મેડમ ,દિશા મેડમ ,પુનમ મેડમ અને ઘણા બધા ગ્રુપના સભ્યો જેમ કે વૈભવી બેન , ભાવનાબેન ઓડેદરા, ભુમિ બેન પટેલ , માધવી બેન કોટેચા અને બીજા ઘણા લોકો કે જે મને અનુસરે છે અને મારી રેસિપી ઉપર કમેન્ટ કરી મારા ઉત્સાહ માં વધારો કરે છે thank you all and Happy women's day to all wonderful ladies , love you all 🌹🌹🌹🌹🤗🤗🤗🤗🤗 Kajal Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13270735
ટિપ્પણીઓ