દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ને બે કલાક પલારવી એક વાસણમાં તેલ નેગેસ ઉપરગરમ કરવું તેમાં મીઠી લીમડીના પાન જીરૂ હિંગ મૂકી દાળ ને બાફી કૂકરની તન સીટી કરવી પછી એક વાસણમાં તેલ મૂકી તેમાં ડુગરીનાકટકા ટમેટાના કટકા આધૂનિક મરચાંની પેસ્ટ આચારમસાલો ગોળ નેલીબુનો રસ બધૂ ગરમ થાય એટલે ચણાની બાફેલી દારમા વધારકરવો
- 2
પકવાન માટે બંને લૉટ મિક્સ કરી તેમાં અજમો હિંગ ને ઘીનું મોણનાખી પરોઠા જેવો લોટ બાંધવો અડધો કલાક લોટને ઢાંકીને રાખવો પછી ગેસને ઉપર તેલ ગરમ કરવું ને લોટની આછી રોટલી વણી ને બદામી કલરની તરી લેવી તો પકવાન તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ પકવાન (Dal Pakvan Recipe in Gujarati) (Jain)
#RJS#Dal_Pakvan#Street_food#Jamnagar#chanadal#Sindhi#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
-
-
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
#સુપરશેફ4દાળ પકવાન ખાવામા એક દમ સોફટ હોય છે અને તે નાના મોટા બધા જ ખાઈ શકે છે. Devyani Mehul kariya -
જૈન દાલ પકવાન(Jain Dal Pakvan Recipe in Gujarati)
#GA4#week7#breakfastહેવી બ્રેકફાસ્ટ માટે આ એક સારો ઓપ્શન છે સિંધી લોકોની ફેવરેટ નાસ્તો Nipa Shah -
-
-
-
-
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#Famદાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છુંદાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે. Arpita Shah -
-
દાલ પકવાન (Dal Pakvan in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ2#ફ્લૉર/લોટ 2દાલ પકવાન એ સિંધી લોકો ની ફેમસ વાનગી છે.. દાલ પકવાન હેવી નાસ્તો છે માટે તેઓ આને નાસ્તા માં લે છે.. ખુબ ટેસ્ટી એવી આ વાનગી તમને પણ ખુબ ગમશે.. આને લસણ ની ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કર્યું છે.. પકવાન ને તમે અગાઉ થી બનાવી સ્ટોર કરી શકો છો. જે એર ટાઈટ ડબ્બા માં દસેક દિવસ સુધી સારાં રહે છે.. Daxita Shah -
-
-
સિન્ધી દાલ પકવાન બાઈટ્સ, દાલપકવાન ચાટ,દાલ પકવાન (Dal Pakvan recipe in Gujarati)(Jain)
#COOKPADGUJRATI#CookpadIndiaઅહી ટ્રેડિંગ વાનગી તરીકે મેં સિંધી સમાજ ની પ્રખ્યાત વાનગી દાલ પકવાન ને જુદા સ્વરૂપે સ્ટાટર નાં બાઇટ્સ અને ચાટ સ્વરૂપે બનાવી છે. તેને જૈન વજૅન આપ્યું છે.આ વાનગી તેઓ સવાર નો નાસ્તો, બપોર ના જમણ માં કે પછી રાત ના વાળુ માં ગમે તે સમયે પસંદ કરે છે. ચણાની દાળમાં ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને આ વાનગી ખૂબ જ હેલ્ધી અને ચટપટી છે. Shweta Shah -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
-
દાળ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
#GA4#week6#chatદાળ પકવાન એક સિંધી રેસીપી છે પણ રાજકોટ બાજુ જયે એટલે ત્યાં બહુ ફેમસ છે એટલે અમે રાજકોટ જયે ત્યારે જરૂર થી ખાયે. Shruti Hinsu Chaniyara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13285399
ટિપ્પણીઓ (2)