દાલ તડકા(dal tadka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ મગની દાળ ચણાની દાળ અરદની દાળ આ બધી દાળ ને પાણી ધોઈ લો તેને કુકરમાં મીઠું નાખી બાફી લો.
- 2
ચાર સીટી મારો કુકર ઠંડુ થવા દો પછી તેને ખોલો. કડાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરું, મેથી હીંગ, લાલ મરચા,બે લવીંગ, તમાલ પત્ર, ડુંગળી, લસણ, મરચા, આદુ ની પેસ્ટ ઉમેરવી. ડુંગળી બરાબર ચડી જાય પછી ટામેટુ ઉમેરો. અને સાથે બધાં મસાલા ઉમેરો. ટામેટુ ચડી જાય પછી આ વગાર ને દાળ માં ઉમેરી દાળ ને ૫ મીનિટ ઉકાળો. દાળ ને એક બાઉલમાં મા કાઢી લો. તેમાં એક ચમચી ઘી માં જીરું હીંગ લાલ મરચા પાઉડર નો વગાર કરી દાળ માં ઉપર ઉમેરો. ગરમા ગરમ દાલ તડકા સર્વ કરવા તૈયાર છે. કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તડકા દાલ અને રાઈસ(Tadka Dal n Rice Recipe in Gujarati)
આપણે જ્યારે નોર્મલી દાળ-ભાત બનાવીએ ક્યારે તુવેરની દાળને ક્રશ કરીને બનાવતાં હોઈએ છીએ તડકા દાળ મા તુવેરની દાળ વાપરી છે પણ એને ક્રશ નથી કરી અને આખી જ રાખી છે. ટેસ્ટ ખુબ જ સરસ આવે છેક્રશ#સુપરશેફ૪ Ruta Majithiya -
-
-
-
-
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
-
-
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala -
-
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
-
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiમલાઇ ના ઘી મા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13286098
ટિપ્પણીઓ