પનીર ચીઝ મસાલા ઢોસા (Paneer Cheese Masala Dosa Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

ઢોસા મારા ઘરમાં બઘા ના ફેવરેટ છે પનીર ચીઝ મસાલો મે પેપર પર જ બનાવેલ છેજે ખૂબ જ ટેસ્ટી લાગે છે #GA4 #Week3

પનીર ચીઝ મસાલા ઢોસા (Paneer Cheese Masala Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઢોસા મારા ઘરમાં બઘા ના ફેવરેટ છે પનીર ચીઝ મસાલો મે પેપર પર જ બનાવેલ છેજે ખૂબ જ ટેસ્ટી લાગે છે #GA4 #Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તી
  1. ખીરૂ બનાવા માટે
  2. ૨ વાટકીરવો
  3. ૩ ચમચીચણા નો લોટ(બેસન)
  4. સ્વાદાનુસાર મીઠું
  5. ૧ ચમચીદહીં
  6. મસાલા માટે
  7. ૧ વાટકીખમરેલું પનીર
  8. ચીઝ કયુબ
  9. ૨ ચમચીકોથમીર ની ચટણી
  10. ૨ ચમચીલસણ ની લાલ ચટણી
  11. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૨ ચમચીપાવભાજી મસાલો
  13. ૪ ચમચીટોમેટો કેચપ
  14. ૧ ચમચીહળદર
  15. સ્વાદાનુસાર મીઠું
  16. જરૂર મુજબ બટર
  17. ૪ ચમચીતેલ
  18. ૧ વાટકીકોથમીર ઝીણી સમારેલ
  19. નીચે ની બઘી વસ્તુ કટર મા કટ કરવા ની
  20. ૧ વાટકીકાંદા
  21. ૧ વાટકીટામેટાં
  22. ૧ વાટકીકેપ્સીકમ
  23. ૪ ચમચીલસણ
  24. ૨ ચમચીઆદું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવો, ચણા નો લોટ મા મીઠું, દહીં ને પાણી નાખી ખીરૂ તૈયાર કરો. ખીરૂ મીડયમ રાખવા નું છે.તેને ૭ થી ૮ કલાક માટે રેવા દો

  2. 2

    ૭ થી ૮ કલાક બાદ તેમા મીઠું નાખી પેપર બનાવો

  3. 3

    એક પેન મા પેપર બનાવો તેના પર ૧ ચમચી તેલ અને બટર લગાવો લસણ, આદું, કાંદા, કેપ્સીકમ, ટામેટાં,હળદર લાલ મરચું પાઉડર,મીઠું પાવભાજી મસાલો,પનીર, ચીઝ,કોથમીર નાખી મિક્ષ કરો

  4. 4

    ૧૦ મિનિટ ચડવા દો.હવે પનીર મસાલા ને પ્લેટ મા લય લો ને પેપર ને ફોલ્ડકરી લો.

  5. 5

    પનીર મસાલા ને પ્લેન પેપર, સંભાર ટોપરા ની ચટણી સાથે પીરશો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

Similar Recipes