પનીર ટિક્કા ડ્રાય(Paneer Tikka dry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં લ્યો એમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું હળદર અજમો ગરમ મસાલો ચાટ મસાલો જીરાનો ભૂકો લસણની ચટણી કસૂરી મેથી ચણાનો લોટ નાખી દિયો
- 2
હવે એને બરોબર મિક્સ કરી લો. હવે માપની ના ટુકડા ડુંગળીના ટુકડા અને કેપ્સિકમના ટુકડા નાખી અને મિક્સ કરી લો. હવે એસટી કર્યો એમાં પેલા કેપ્સીકમ પછી ડુંગળી અને પછી પનીર એવી રીતે લગાવતા જાવ. હવે નોનસ્ટિક લોઢી લ્યો એના પર તેલ લગાવી દ્યો અને સ્ટિક મૂકી અને બધી જ સાઈડ સેકી લ્યો.
- 3
બીજી રીત શીખવાની કે છે ડુંગળી કેપ્સીકમ અને પનીરને જે દહીં માં દીપ કર્યા છે એ હવે એક લોઢી પર તેલ લગાવીને એક એક ડુંગળી કેપ્સીકમ અને પનીરને શીખી લે અને પછી સ્ટિક માં લગાવી અને ફરી થોડી વાર ગરમ કરી લેવાઈ
- 4
તો તૈયાર છે પનીર ટીકા ડ્રાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ટીક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC માટે ખાસ બનાવી.. એમ પણ વરસાદની સીઝનમાં આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય. Dr. Pushpa Dixit -
-
-
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જThis is indo-chinese recipe and famous in India.આજે મેં પનીર ટીક્કા ડ્રાય otg માં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
-
-
-
ગ્રીલ્ડ પનીર ટીક્કા (Grilled Paneer Tikka Recipe in Gujarati)
#Grilled veg.paneer#GA4#week15 Hetal Poonjani -
-
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#સાઇડદરેક ની પસંદગી મુજબ સાઈડ ડિશ માં વાનગીઓ અલગ અલગ હોય છે. જેમકે અથાણું , ચટણી , રાઇતું, સલાડ..રાયતા માટે દહીં વાપરીએ અને સલાડ માટે ડુંગળી અને કેપ્સિકમ , પનીર વાપરીએ એટલે મારી પસંદગી માં મસાલા પનીર છે ..એટલે મેં પનીર ટીક્કા ડ્રાય બનાવ્યું છે.. Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13918641
ટિપ્પણીઓ