પનીર ટીકા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)

Deval Pandit Joshi
Deval Pandit Joshi @cook_29449194

પનીર ટીકા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hr
4 લોકો
  1. 100 ગ્રામ પનીર ક્યુબ્સ
  2. 1 કેપ્સીકમ
  3. 1 ડુંગળી
  4. 1 કપ દહીં
  5. 1 ચમચી આદુ લસણ
  6. 1 ચમચી ચીલી પાઉડર
  7. 1 ચમચી જીરા પાઉડર
  8. 1 ચમચી મરી પાઉડર
  9. મીઠું
  10. 1 ચમચી ગરમ મસાલો
  11. જરુર મુજબ તેલ
  12. 1 લીંબુ
  13. 4 ચમચી લીલી ચટણી
  14. જરુર મુજબ બેસન

રાંધવાની સૂચનાઓ

1hr
  1. 1

    દહીં મા મીઠું ગરમ મસાલો ચીલી પાઉડર જીરા પાઉડર મરી પાઉડર આદુ લસણ બેસન નાખી મીક્સ કરી તેલ લીંબુ નાખી પનીર કેપ્સીકમ ડુગણી સમારી ને 30મીનીટ રાખવા

  2. 2
  3. 3

    પછી બેમબુ સ્ટીક મા પનીર કેપ્સીકમ ડુગણી ભરાવી શેલો ફ્રાય કરી લેવા સ્ટીક ના હોય તો ડાયરેક્ટ કયુબ ભી ફ્રાય કરી શકીએ

  4. 4

    પછી ગ્રીન ચટણી સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval Pandit Joshi
Deval Pandit Joshi @cook_29449194
પર

Similar Recipes