વઘારેલો ભાત(vaghrelo bhaat recipe in Gujarati)

Smita Barot @cook_24169101
વઘારેલો ભાત(vaghrelo bhaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાંધેલા ભાત ને ભુકો કરી લો
- 2
એક કઢાઈમાં તેલ મુકી તેમાં રાઈ નાખી લીમડાના પાન નાખી લસણ નાખી ને ડુંગળી નાખી સાંતળો
- 3
પછી અંદર ટામેટા નાખી ને હલાવી લો ભાત નાખી ને અંદર મસાલા નાખો
- 4
ઉપરથી કોથમીર નાખો.સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલાં મસાલા ભાત
શીયાળામાં મળતાં લીલાં મસાલા વાળા ભાત ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે, બાળકો અને મોટેરાઓ ને બધા ને ભાવે છે. Jalpa Parsana -
વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ વઘારેલો ભાત એક પોપ્યુલર ગુજરાતી રેસીપી. મે વધેલા ભાત ની, ઘરમાં ઉપલબ્ધ રોજના મસાલાનો ઉપયોગ કરી, ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Dipika Bhalla -
મસાલા ભાત (masala bhaat recipe in gujarati)
મારા પરિવાર ના મનપસંદ ખાટા ભાત જે બધા ને બહુ ભાવે છે Dipika Malani -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
ઘણીવાર ઘરમાં ભાત વધતા હોય છે. ત્યારે એ ભાતને વઘારીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અથવા તો એ ભાત માંથી કાઈક અવનવું પણ બનાવી શકાય છે. પણ મેં અહીં ભાતને વઘાયાંઁ છે.#CB2 Vibha Mahendra Champaneri -
ફોડનીચા ભાત (Phodnicha Bhaat recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad ફોડનીચા ભાત એક મહારાષ્ટ્રીયન સ્ટાઇલના મસાલાવાળા ભાત છે. મહારાષ્ટ્રમાં વધેલા ભાત માંથી પણ આ વાનગી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગથી ખૂબ જ ફટાફટ અને સહેલાઇથી બની જાય છે. આ ભાતને આપણે બાળકોના લંચબોક્સમાં પણ આપી શકીએ છીએ. Asmita Rupani -
-
વઘારેલા ભાત (Vagharela Bhaat recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia વઘારેલા ભાત બનાવા ખૂબ જ સરળ છે. આ ભાત ખુબ ઓછા સમયમાં બની જાય છે. વધેલા ભાતમાંથી પણ વઘારેલા ભાત બનાવી શકાય છે. વઘારેલા ભાત બનાવવા માટે તેમાં આપણે આપણી પસંદગી પ્રમાણેના વેજિટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ પણ મેં આજે ખાલી ટામેટા ઉમેરીને જ વઘારેલા ભાત બનાવ્યા છે. આ ભાત ખુબ ટેસ્ટી બન્યા છે. સવારના નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના ડિનરમાં પણ વઘારેલા ભાત સર્વ કરી શકાય. Asmita Rupani -
વઘારેલો ભાત(vagharelo bhaat recipe in Gujarati)
#CB2 જ્યારે ભાત વધ્યાં હોય તેમાં થી ઝડપ બનાવવાં માટે નું બેસ્ટ ઓપ્શન છે.દરેક ઘર માં અલગ અલગ પ્રકાર નાં બનતાં હોય છે.અમારાં ઘર માં દરેક નાં ફેવરીટ છે.અગાઉ થી વધારે બનાવી લઈ બીજા દિવસ વઘારેલો ભાત બનાવું છું. Bina Mithani -
ભાત ના બોલ
#HMજે લોકો બહુ ઓઇલ આવે તેવું પસંદ નો કરતા હોય તેને ખાસ બનાવી સકાય તેવી તેવી આ વાનગી છે અને ટેસ્ટ પણ સારો લાગે છે નાના મોટા બધા ને ભાવે. Namrat kamdar -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત સ્વાદ મા એકદમ ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે.દહીં સાથે પણ ખાઈ શકાય છે. અમારા ઘરમાં તો બટાકા ભાત બધાને બહુ જ ભાવે. Sonal Modha -
ટોકરી ચાટ(tokri chaat recipe in Gujarati)
#મોનસુનસ્પેશયલપોસ્ટ૫ #સુપરશેફવીક૩ આ ચાટ ખાવામાં મસ્ત લાગે છે અને વરસાદ આવે ત્યારે ખાવાની મજા પડે છે ચાટ નવા આકારમાં જોઇને બાળકો ને ખાવામાં મજા આવશે તમે પણ બનાવજો Smita Barot -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
વધેલા ભાત ના પુડલા
#goldenapron3 #week-10 #leftover ઘણીવાર ઘરે ભાત બનાવીએ ને વધે તો પુલાવ ક પકોડા બનાવીએ પણ ભાત ના પુડલા પણ એટલાજ ટેસ્ટી લાગે છે Tejal Vijay Thakkar -
મસાલા ભાત (masala bhaat recipe in Gujarati)
#માઇઇબુક,# પોસ્ટ ૨, વીકચેલેન્જ, ગોલ્ડન એપરન, સુપર સેફ ૪ Pinal Parmar -
-
વઘારેલો ભાત (Vagharelo Rice Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiઅમારા ઘર માં બધા ને આ વઘારેલો ભાત ખુબ જ ભાવે છે. Bhumi Parikh -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
-
-
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#LOસવારનો રાઈસ વધેલો હતો એમાંથી વઘારેલા ભાત બનાવ્યા છે બહુ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
કાકડી નું રાઇતું (kakadi raita recipe in gujarati)
#સાઇડ આ રાઇતું મારી મમ્મી પાસેથી શીખી છું મને બહુ ભાવે છે. Smita Barot -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
ભાત ના ચિલ્લા
#goldenapron3#week13#chilla હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ભાત ના ચિલ્લા.ભાત ની અલગ અલગ વાનગી બનતી હોય છે. જે વાનગી લઈને આવી છું તે સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
સબ્જી (sabji recipe in gujarati)
#પોસ્ટ૫ આ વાનગી મને બહુ ભાવે છે મારી મમ્મી પાસેથી શીખી છું.બિહારી મારા બાજુ માં રહેતા હતા તે બનાવતા હતા.પોસ્ટ૬ Smita Barot -
દુધી ને લીલીમેથી વાળી તુવેર દાળ(dudhi lili methi saak recipe in gujarati)
#સૂપરશેફ૪પોસ્ટ૩ આ દાળ મને બહુ ભાવે છે.હેલધી છે. Smita Barot -
ભાત ની ઢોકળી (Rice Dhokli Recipe In Gujarati)
#Famભાત ની ઢોકળી હું મારા નાનીમા પાસેથી શીખી છું અને આ ઢોકળી ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે Kalpana Mavani -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
ભાત ના ઘરેવડાં
(#bhat na gharevda recipe in gujrati)#ભાત ના ઘારેવડા#ભાતPost5જયારે ભાત વધ્યા હોય ત્યારે ઘરેવડાં ખાસ બનાવાય છે અને ના વધ્યા હોય તો ચોખા નો લોટ પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#childhood કેટલાક વાર બપોર ના ભાત વધી પડયા હોય તો આ રીતે વઘારી ને નાસ્તા/ ડીનર મા વાપરી શકાય.ફકત ૫ મિનીટ મા બનતી ટેસ્ટી અને ફીલીંગ ડીશ.બાળપણ મા લંચ અને ડીનર વચ્ચે ની જે છોટી ભૂખ લાગતી ત્યારે મમ્મી ફટાફટ બનાવી ને ખવડાવતી.ઇનશોટઁ હમારે ઝમાને કે ૨ મિનીટ મેગી નુડલ્સ......પણ મેગી કરતા ક્યાંય વધારે ટેસ્ટી અને હેલ્ધી Rinku Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13292067
ટિપ્પણીઓ