વઘારેલો ભાત(vagharelo bhaat recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#CB2
જ્યારે ભાત વધ્યાં હોય તેમાં થી ઝડપ બનાવવાં માટે નું બેસ્ટ ઓપ્શન છે.દરેક ઘર માં અલગ અલગ પ્રકાર નાં બનતાં હોય છે.અમારાં ઘર માં દરેક નાં ફેવરીટ છે.અગાઉ થી વધારે બનાવી લઈ બીજા દિવસ વઘારેલો ભાત બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપવધેલો ભાત
  2. 2 ચમચીઘી
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/4 ચમચીજીરુ
  5. 6-8 નંગલીમડા નાં પાન
  6. 2 ચમચીટમેટો (સમારેલા)
  7. મીઠું પ્રમાણસર
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીલાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં ઘી ગરમ થયાં બાદ તેમાં રાઈ તતડે પછી જીરું અને લીમડાં નો વઘાર કરી ટમેટો ઉમેરી વધેલો ભાત જેમાં વટાણા, મકાઈ અને મીઠું ઉમેરી બનાવ્યાં હતાં તે ફ્રીજ માં હોવાંથી ગઠ્ઠા હાથે થી અલગ કરી તે ઉમેરો.બાદ હળદર,લાલ મરચું અને જરૂર મુજબ મીઠું ઉમેરો.

  2. 2

    દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes