ટોકરી ચાટ(tokri chaat recipe in Gujarati)

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

#મોનસુનસ્પેશયલપોસ્ટ૫ #સુપરશેફવીક૩ આ ચાટ ખાવામાં મસ્ત લાગે છે અને વરસાદ આવે ત્યારે ખાવાની મજા પડે છે ચાટ નવા આકારમાં જોઇને બાળકો ને ખાવામાં મજા આવશે તમે પણ બનાવજો

ટોકરી ચાટ(tokri chaat recipe in Gujarati)

#મોનસુનસ્પેશયલપોસ્ટ૫ #સુપરશેફવીક૩ આ ચાટ ખાવામાં મસ્ત લાગે છે અને વરસાદ આવે ત્યારે ખાવાની મજા પડે છે ચાટ નવા આકારમાં જોઇને બાળકો ને ખાવામાં મજા આવશે તમે પણ બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
  1. ૨૦૦ગ્રામ મેં દો
  2. પાણી
  3. ૨૦૦ગ્રામ તેલ
  4. ૧/૨ચમચી જીરું
  5. મીઠું
  6. ચાટ માટે
  7. ૧/૨વાટકી મકાઇ
  8. ૧ટામેટુ
  9. ૧ડુગળી
  10. કોથમીર ચટણી
  11. દહીં
  12. ટામેટા સોસ
  13. ચીલી ફ્લેક્સ
  14. મીઠું
  15. ૧/૪ચમચીમરચું
  16. ફણગાવેલા મગ
  17. ૧/૨વાટકીસેવ
  18. ૧/૨દાડમ

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    પહેલા મેંદા નો લોટ લાભ તેમાં તેલ મીઠું જીરું નાખી લોટ બાંધી લો

  2. 2

    લોટ ને ૨૦ મીનીટ ભીનું કપડું ઢાંકી રહેવા દો.લોટ ફુલી જશે

  3. 3

    લોટ ના લુવા કરી ને પાટલી પર વણી લેવા ને લાંબી પટ્ટી માં કાપી લો

  4. 4

    એક વાટકી લો તેની પર તેલ લગાવી દો અને પટ્ટી વારાફરતી ટોપલી આકારમાં ચોંટાડી દો

  5. 5

    પછી કઢાઈમાં તેલ મુકી તેમાં વાટકી નાખી દો ગરમ થાય એટલે વાટકી ઉપર આવી જશે

  6. 6

    આ ટોકરી માં ડુંગળી ટામેટા સોસ દહીં ચાટ મસાલો સેવ દાડમ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

ટિપ્પણીઓ

Similar Recipes