વેજીટેબલ ખીચડો(vegetable khichdo recipe in gujarati)

Kankshu Mehta Bhatt
Kankshu Mehta Bhatt @cook_21652845

#માઇઇબુક
#સુપરસેફ 1#
વેજીટેબલ ખીચડો ઉતરાયણ મા બનાવવામા આવે છે.જેમા આપને છડેલા ઘઉ નો ઉપયોગ કરશુ.

વેજીટેબલ ખીચડો(vegetable khichdo recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#સુપરસેફ 1#
વેજીટેબલ ખીચડો ઉતરાયણ મા બનાવવામા આવે છે.જેમા આપને છડેલા ઘઉ નો ઉપયોગ કરશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1ચમચો તેલ
  2. 1/2 ચમચીરાઈ
  3. 1ડાળી મીઠો લીમડો
  4. 2 નંગઝીણા સમારેલા બટાકા
  5. ૧ નંગઝીણું સમારેલુ ટામેટું
  6. બાઉલ વટાણા
  7. કાજુ
  8. બદામ
  9. ખારેક
  10. ૩ ચમચીસીગદાણા
  11. ૩ ચમચીજીણુ સમારેલુ કોપરુ
  12. બાઉલ તુવેર દાળ
  13. બાઉલ બાફેલા છડેલા ઘઉ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ છડેલા ઘઉં ને ચારથી પાંચ કલાક પલાળવા ત્યાર બાદ પડેલા છડેલા ઘઉં ને બાફવા તુવેરદાળ ને પણ બાફી સામગ્રી તૈયાર કરવી

  2. 2

    હવે પેન મૂકીને તેલ રેડવુ રાઈ હિંગ લીમડો બટાકા ટામેટા વટાણા એડ કરવા ત્યારબાદ કાજુ બદામ ખારેક કોપરું અને શીંગ દાણા નાખવા જ્યાં સુધી બટાકા અને વટાણા ચઢી ન જાય ત્યાં સુધી હલાવો

  3. 3

    ત્યારબાદ તુવેરદાળ અને છડેલા ઘઉં એડ કરવા મીઠું સ્વાદ અનુસાર એડ કરવું ત્યારબાદ ત્રણ ગ્લાસ પાણી ઉમેરીને ઊકળવા દેવું

  4. 4

    👍👍👍તૈયાર છે...ખીચડો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kankshu Mehta Bhatt
Kankshu Mehta Bhatt @cook_21652845
પર

Similar Recipes