કોકનટ પીનટ શલાડ(coconut peanut salad recipe in gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

# માઇઇબુક
# પોસ્ટ 28

કોકનટ પીનટ શલાડ(coconut peanut salad recipe in gujarati)

# માઇઇબુક
# પોસ્ટ 28

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનટ
4 સર્વિંગ્સ
  1. 1લીલા નારયલનુ ફ્રેશ ખમણ
  2. 1 કપફનગાવેલા મગ
  3. 1 કપકચા શીંગ દાના
  4. 1/2 કપએપલ
  5. 2 ચમચીલીમબુ જયુશ
  6. 1ટી શપુન કરામરી પાઉડર
  7. 1ટી શપુન બેલ્ક સોલટ
  8. 2 ચમચીખાંડ
  9. નીમક શવાદ અનુશાર
  10. 1ટી શપુન ચાટ મશાલો

રાંધવાની સૂચનાઓ

10 મીનટ
  1. 1

    કાચા બી ને 5થી6 કલાક પલારવા

  2. 2

    ફનગાવેલા મગ નારીયલ ખમન કચા બી બઘુ 1 બાઉલ મા લયલો

  3. 3

    લીમંબુ,ખાંડ, નીમક કરામરી પાઉડર, ચાટ મશાલો એડ કરો

  4. 4

    એપલ ચોપડ કરી એડ કરો

  5. 5

    બઘુ મીકશ કરો એક બાઉલમા સવ કરો

  6. 6

    ટેમટીગ યમ શલાડ રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes