દૂધી ની ફરાળી ખિચડી

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#માઈફસ્ટરેસીપી
#ઉપવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫‌ મીનીટ
૨ લોકો માટે
  1. છીણેલી દૂધી
  2. શીંગ દાણા નો ભૂકો
  3. લીલુ મરચું
  4. થોડામીઠા લીમડાના પાન
  5. જીરુ
  6. લાલ મસાલો
  7. હળદર, ધાણા જીરું
  8. ખાંડ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ખટાશ માટે છાસ
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫‌ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી તેમાં જીરું,લીમડા, મરચાનો વઘાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં છીણેલી દૂધી નાખો પછી તેમાં હળદર ધાણાજીરૂ, લાલ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ નાખી હલાવવું. પછી સિંગદાણાનો ભૂકો નાખી હલાવવું. ત્યારબાદ તેમાં છાશ નાખીને બે સીટી વગાડવા દેવી.

  3. 3

    કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

ટિપ્પણીઓ

Similar Recipes