પીનટ બરફી(peanut barfi recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

વ્રત માં દરેક વખતે આ વાનગી બનતી હોય છે જે દરેક ને ખુબજ ભાવે તેવી ફેમસ વાનગી છે.
#ઉપવાસ
#સુપર શેઠ
#માઇઇબુક

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામશીંગદાણા
  2. 100 ગ્રામમિલ્ક પાઉડર
  3. 150 ગ્રામખાંડ
  4. 2 ચમચીઘી
  5. 2 ચમચીપિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ દાણા ને સેકી લો.ફોતરા કાઢી નાખવા.મિકસરમા ભૂકો કરી લો.કડાઈમા ખાંડ નાખી ડૂબે તેટલું પાણી નાખી હલાવી લો.

  2. 2

    શીંગ દાણા નો ભુકો અને મિલ્ક પાઉડર ને મિક્સ કરી લો.એક તાર ની ચાસણી તૈયાર કરી લો.તેમા શીંગ દાણા નો ભુકો, ઘી નાખી હલાવી લો.

  3. 3

    થાળીમાં ઘી લગાવીને રાખવું. ઘટ્ટ થાય એટલે તેને પાથરી દો.થોડુ ઠરે એટલે કાપા પાડી લો.ઉપવાસમા ખાવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes