મેથી કેળા પકોડા (Methi Kela Pakoda Recipe in Gujarati)

મેથી કેળા પકોડા (Methi Kela Pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાચા કેળાને કુકરમાં બે ટુકડા કરી ને બાફી લેવા. 3 થી ચાર whistle માં બફાઈ જશે. વરાળ નીકળે પછી કુકરમાંથી કાઢીને સ્મેસર થી સ્મેશ કરી લેવા.
- 2
પછી છૂંદો કરેલા કેળામાં બધો મસાલો એડ કરવો.અને કોથમીર, લીંબુ, સાકર, પણ એડ કરવા. જીરૂ, ગરમ મસાલો, ચાટ મસાલો,વગેરે એડ. કરવું.
- 3
બધુ બરાબર મસળી લેવું.અને અને બધું બરાબર મિક્સ થાય પછી.તેના ગોળા વાળી લેવા.
- 4
હવે ચણાના લોટમાં બીજો બધો મસાલો એડ કરી દેવો.અને તેમાં મેથી બારીક કાપીને એડ કરી દેવી. અને આ ખીરું બરાબર તૈયાર કરવું. થોડું જાડું રાખો. તેમાં બે ચમચી તેલ રેડવું.અને છેલ્લે તેમાં ઈનો એડ કરવો.
- 5
હવે ગેસ ઉપર તેલ મૂકી, તેલ થાય એટલે તેમાં કેળાના બોલ મેથીની ભાજી વાલા ખીરામાં deep. કરી અને ફ્રાય કરવા. આવી રીતે બધા વડાને મેથીભાજી ના ખીરા માં ડીપ કરી ને તળી લેવા.
- 6
અને બીજી નાની-નાની ફૂલવડી વધેલી મેથી અને ચણા ના લોટ ના લોટની પાડી લેવી.
- 7
હવે બનાવેલા મેથીની ભાજી વાળા,કેળા પકોડા.સર્વિંગ બાઉલમાં કાઢી,અને સાથે મેથીની ફૂલવાડી પણ સર્વ કરવી.
- 8
પકોડા દહીં,અને સોસ, તથા લીલી ચટણી,સાથે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા ભાજી પકોડા(Kela bhaji pakoda Recipe in Gujarati)
#GA4#week2# post 4.રેસીપી નંબર 73.હંમેશા મેથીની ભાજીના ભજીયા બનાવું ત્યારે તે 1/2 કેળું નાખો છું કારણકે મેથીની ભાજી માટે નો ટેસ્ટ સરસ આવે છે પણ આજે મેં જરા ઊંધું કર્યું છે મેથીની ભાજી ના ખીરામાં કેળાના રાઉન્ડ પીસ કરી અને પકોડા બનાવ્યા છે. Jyoti Shah -
-
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4#Week 19#methi#post 1Recipes no 164.શિયાળામાં મેથીની ભાજી સરસ અને ફ્રેશ આવે છે આજે મેં મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ સરસ બન્યા છે. Jyoti Shah -
અપ્પમ કેળા વડા જૈન
#SRJ#RB9#SD# appam કેલાવડા.આ વખતે કેળા વડા ને અપમ વાસણમાં બનાવ્યા છે કેળા હંમેશા તેલમાં ફ્રાય કરીએ છીએ. પણ મેં આ વખતે અપમ માં ચમચી તેલ મૂકી નેકેળાવડા બનાવ્યા છે. Jyoti Shah -
ઢોકળાની ટોસ્ટ સેન્ડવીચ (Dhokla Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23આપણે toast બ્રેડના બનાવીએ છીએ .એટલે કે ટોસ્ટ સેન્ડવીચ કે બ્રેડ માંથી બને છે. પણ આજે મેં ઢોકળાના ખીરામાં થી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે .સ્ટફિંગ મા વટાણાનું છે. Jyoti Shah -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19#methi#post 4.Recipe no 167મેથી મલાઈ મટરનુ શાક પરાઠા કુલચા અને નાન સાથે સરસ લાગે છે. ભાજી પણ સરસ આવે છે તમે methi malai matar બનાવ્યું છે. Jyoti Shah -
બનાના પાઉવડા(Banana pavvada recipe in Gujarati)
#GA4# week2# રો બનાના .# પોસ્ટ 3 .રેસીપી નંબર ૭૨. હંમેશા બધા બટાકા પાઉ વડા ખાતા હોય છે. મે આજે કાચા કેળા વડા બનાવીને પાઉ વડા બનાવ્યા છે જે ટેસ્ટમાં તેવા જ લાગે છે. Jyoti Shah -
-
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
કેળાના બોન્ડા(Banana Bonda Recipe in Gujarati)
#GA4#Week12#Besan#post 6.રેસીપી નંબર 132.જેવી રીતે બટાકાના બોન્ડા બને છે તેવી જ રીતે મેં કેળાના બોન્ડા બનાવ્યા છે. અને બોન્ડા બનાવતા જે બેસન નું ખીરું વધ્યું તેની બુંદી પાડી અને બુંદી નું રાઇતું બોન્ડા સાથે બનાવ્યું છે. Jyoti Shah -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#GA4#week7# khichdi .#post 1.Recipe no 95.જેવી રીતે બટેટા સાબુદાણા ની ખીચડી બને છે. તેવી રીતે મેં કાચા કેળા સાબુદાણાની ખીચડી બનાવી છે. જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
કેળાં વડા પેટીસ (jain recipes)
#Jain Recipes.#kelavada petices.#Happy Cooking.બટેકા વડા સાથે પાવવડા બોમ્બેની સ્પેશીયલ આઈટમ છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી તો તેની બદલે જૈન વડા કેલાના બનાવવામાં આવે છે અને કેલાવડા ડીપ ફ્રાય કરવામાં આવે છે પણ મેં આજે કેળા વડાને બેસન માં ડીપ કરીને નોન-સ્ટીક પેનમાં પેટીસ ની જેમ શેલો ફ્રાય કરી છે અને કેળા વડા પેટીસ બનાવી છે. Jyoti Shah -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah -
રો બનાના કોફતા ઇન ગ્રેવી (Raw Banana Kofta In Gravy Recipe In Gu
#GA4#Week20.#Kofta.Post 2રેસીપી નંબર 172આજે મેં રોબનાના માંથી કોફતા બનાવ્યા છે. ઘણી વાર દુધી માંથી પનીરના બનાવવામાં આવે છે આજે કાચા કેળા માંથી કોફતા બનાવ્યા છે. Jyoti Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મેથીની ભાજીના ગોટા(Methi pakoda recipe In Gujarati)
#GA4#Week12#Besan#post 4.રેસીપી નંબર ૧૨૭.શિયાળો શરૂ થઈ ગયો છે લીલા શાકભાજી પૂરજોશમાં આવવાના ચાલુ થઇ ગયા છે અને અમે જૈન લોકો ચોમાસાનાચાર મહિના ભાજી નથી ખાતા અને પૂનમ પછી છુટ્ટી થાય એટલે પહેલા ટેસ્ટી ગરમ ગરમ ભાજીના ગોટા ખાવા ની ઈચ્છા થાય એટલે આજે ભાજીના ગોટા બનાવ્યા છે જેમાં ભરપૂર ભાજી અને કોથમીર નાખી છે અને ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
સ્વીટ કોર્ન (sweet corn soup Recipe in Gujarati)
#GA4#week8#Sweet Corn.#Post 3.રેસીપી નંબર ૧૦૬Sweet corn soup બધાને ભાવતી આઈટેમ છે તેમાં પણ વેજીટેબલ એડ કરેલા હોય તો ટેસ્ટમાં સરસ લાગે છે. આ સુપ hotel જેવો ક્લિયર બને છે તેથી સરસ લાગે છે ટ્રાન્સપેરન્ટ લાગે છે. Jyoti Shah -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
શ્રાવણ મહિનો એટલે અપવાસ નો મહિનો.. મહાદેવ ની ભક્તિ નો મહિનો ઉપવાસ ની વાનગી ઓ માં સૌ થી વધારે પસંદ થતી વાનગી એટલે સાબુદાણા ની ખીચડી. ઘણા લોકો આમાં પોતાના સ્વાદ મુજબ વેરિએશન કરતા હોય છે. મેં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. Neeta Gandhi -
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
#GA4#Week19#Methi...મેથીની ભાજી માં ઘણl પૌષ્ટિક તત્વો રહેલા છે. આ રીતે બનાવતા તેના સ્વાદમાં પણ વધારો થાય છે. અને શિયાળામાં ચા સાથે ખાવાની મજા જ અલગ છે. Niral Sindhavad -
કેળા વેફર
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #par@vaishali_29@rekhavora@Sangitઆજે મારા દીકરાની ફરમાઈશ પર કેળા વેફર ટ્રાઈ કરી. પહેલી વાર બનાવતી હોવાથી 2 નંગ કેળાં ની જ બનાવી છે. 2-3 રેસીપી ને ફોલો કરી છે. ક્રિસ્પી અને ટેસ્ટી કેળા વેફર બની છે. Dr. Pushpa Dixit -
કેળા ચિપ્સ સબ્જી(Kela chips sabji recipe in Gujarati)
ઓછી વસ્તુ વાપરી છે આમાં તેથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે... આમાં બટેટા લસણ ડુંગળી નથી તો જૈન રેસીપી પણ કહી શકાય. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (15)