ખીચડી હાંડવો (khichdi handvo recipe in gujarati)

#સ્નેકસ.આ નાસ્તો મારો ઇનોવેટિવ છે.સાંજૅ વઘારેલી ખિચડી બનાવી હતી ઍ થોડી વધી હતી તો મૅ એનો ઉપયોગ કરી ને થોડા મસાલા,દૂધી અને રવો,ચણાનો લોટ ઉમેરીને બનાવ્યો છે.પણ ખુબજ ટેસ્ટી બન્યો છે તમે પણટ્રાય કરજો.બીજી વાર તમે જાણી જોઇને ખિચડી વધારે બનાવીને આ ડિશ બનાવસો.
ખીચડી હાંડવો (khichdi handvo recipe in gujarati)
#સ્નેકસ.આ નાસ્તો મારો ઇનોવેટિવ છે.સાંજૅ વઘારેલી ખિચડી બનાવી હતી ઍ થોડી વધી હતી તો મૅ એનો ઉપયોગ કરી ને થોડા મસાલા,દૂધી અને રવો,ચણાનો લોટ ઉમેરીને બનાવ્યો છે.પણ ખુબજ ટેસ્ટી બન્યો છે તમે પણટ્રાય કરજો.બીજી વાર તમે જાણી જોઇને ખિચડી વધારે બનાવીને આ ડિશ બનાવસો.
રાંધવાની સૂચનાઓ
- 1
વધેલી ખિચડી,રવો,ચણાનો લોટ,અને દહીં ને મિક્સર જાર માં લઇ એકદમ સરસ પેસ્ટ જેવુ બનાવી દો.હવે એને 15 મિનિટ ઢાંકી ને રેવા દો.
- 2
હવે એમા દુધિની છીણ,લસણ,મીઠુ,ખાંડ,મરચુ અને હદદર નાખી બરબર મિક્સ કરી દો.હવે એક વઘરિયા માં તેલ લય મેથી,રાઈ,જીરુ,તલ નો વઘાર કરી લીલા મરચા નાખી ખીરા મા નાખી હલાવી લ્યો
- 3
હવે એક કેક બાઊલ મા તેલ લગાવી ગ્રીસ કરી લ્યો.ખીરા મા લેમન ફ્લેવર ઇનો એક પાઉચ નાખી હલાવી લય કેક ટીન મા રેડી માઈક્રોવેવ મા 30 મિનિટ બેક ક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
-
વધેલી ખીચડી માંથી રસાવાળા મુઠીયા
#AM2 ગઈકાલે વઘારેલી મસાલાવાળી ખીચડી બનાવી હતી થોડી વધી હતી હાલમાં કોરોના ચાલે છે એટલે બહારથી ગરમ નાસ્તો લઈને એટલે મેં વધેલી ખીચડી માંથી અને મારી પાસે થોડી વઘારેલી ધાણી પડી હતી ચણાનો લોટ ઘઉંનો જાડો લોટ એ બધાનો ઉપયોગ કરી અને આ મુઠીયા બનાવ્યા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati)
#CWT આજે મે વધેલી રોટલી માંથી હાંડવો બનાવિયો છે આમ તો હું ગુજરાતી અને ગુજરાતી લોકો એમના ફૂડ માટે ખૂબ પ્રચલિત છે આજે મેં ગુજરાત નું ફેમસ ફૂડ હાંડવા ને એક અલગ રીત થી બનાવિયો છે આપડા ઘરે ક્યારેક રોટલી વધી જાય છે તો એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોઈએ છે આજે મેં રોટલી નો હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને બનવા માં સહેલો છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
-
-
ઇન્સ્ટન્ટ સુજી કોર્ન હાંડવો (Instant sooji corn handvo recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલ#મકાઈમકાઈ સૌ કોઈ ની ફેવરિટ છે જે ઘણું કરીને ચોમાસામાં જ મળે છે મે એનો ઉપયોગ હાંડવો બનાવવામાં કર્યો છે ખૂબ ટેસ્ટી બન્યો. Harita Mendha -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)
#goldenapron3#week15#lauki#વેસ્ટહાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. Vishwa Shah -
લેફ્ટ ઓવર રોટલી રવા હાંડવો (Left Over Rotli Rava Handvo Recipe In Gujarati)
#EBવધેલી રોટલી નો આપને વિવિધ વાનગી માં ઉપયોગ કરીએ છીએ. આજે મે રવા ના હાંડવા માં એનો ઉપયોગ કર્યો અને હાંડવો સરસ બન્યો. તમે પણ ટ્રાય કરજો. Hiral Dholakia -
દૂધીનો હાંડવો (Dudhi No Handvo Recipe In Gujarati)
હાંડવો લગભગ દરેક ના ઘરે બનાવતાં હોય અને દરેકની રીત અલગ અલગ હોય છે પણમે આજે મોટી ઉમરના લોકો પણ ખાઈ શકેતેવો દૂધી નાખી પોચો હાંડવો બનાવ્યો છે.જે બહારથી સોફટ અને અંદર થી મુલાયમલાગે છે. Bharati Lakhataria -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#ગુજરાતપોસ્ટ 5 હાંડવોહેલો ફ્રેન્ડ્સ....મેં હાંડવો હાંડવાના કુકરમાં તથા થોડો કડાઈમાં બેઉ રીતે બનાવીને બતાવ્યો છે.કુકરમાં હાંડવો મુકવો હોય તો ખીરું વધુ જોઈએ,પણ કડાઈમાં મુકવો હોય તો થોડું ખીરું ચાલે.હું અહીંયા 1 વ્યક્તિ માટેની રીત લખું છું, હું જે રીતે માપ લઉ છું તે રીત આપીશ. Mital Bhavsar -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
-
-
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
પૌવા હાંડવો(poha handvo recipe in gujrati)
#સ્નેકસઆ હાંડવો રેગ્યુલર હાંડવા કરતા ખુબ જ સરસ લાગે છે.ખુબ ઓછા તેલ મા તરત બની જતો આ નાસ્તો ખુબ હેલ્ધી છે. Mosmi Desai -
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
હાડવો એ દરેક ગુજરાતી ની પ્રિય ડિશ હોય છે.. Sangita Vyas -
કાચા પપૈયા ના ક્રીસ્પી પકોડા.(kacha papaya pakoda recipe in Gujarati)
#સુપર્સેફ3#મોન્સુન આ પકોડા એના ખાસ મસાલા ના લીધૅ ખુબજ ટેસ્ટી લાગે છે .મેં દુધિના પકોડા ની રેસીપી જોઇ હતી એમા થોડુ ઇનોવેટિવ કરી અને દૂધી ની જગ્યા ઍ પપૈયા નો ઉપયોગ કરી આ પકોડા પહેલી વાર જ બનાવ્યા છે પણ ખરેખર ખુબજ સરસ બન્યા બધા ને બો જ ભવ્યા તમે પણ ટ્રાઈ કરજો. Manisha Desai -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (15)