ચોકો ચિપ્સ બનાના કેક choco chips banana cake recipe in gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#ઓગસ્ટ ફસ્ટ રેસીપી

ચોકો ચિપ્સ બનાના કેક choco chips banana cake recipe in gujarati)

#ઓગસ્ટ ફસ્ટ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કેળા
  2. ૧/૩ ગ્રામચોકો ચિપ્સ
  3. ૧/૨ખાંડ
  4. ૧/૪તેેલ
  5. ૧/૨દહીં
  6. ૧ કપઘઉં નો લોટ
  7. ૧/૨કપ મકાઇ નો લોટ
  8. બેંકિગ પાઉડર
  9. ૧/૨બેંકિગ સોડા
  10. ૧/૨ કપદૂધ
  11. ૧/૨બનાના એસ્સન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બે કેળા ને છિદી નાખો.એકરસ કરી નાખો.

  2. 2

    પછી તેમાં ખાંડ નાખો.૧/૪ કપ તેલ નાખો,ત્યારબાદ૧/૨દહીં નાખી ગઠા ના રહે તેમ હલાવો.

  3. 3

    પછી તેમાં ૧કપ ઘઉં નો લોટ ૧/૨ કપ મકાઇ નો લોટ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા નાખો.ત્યારબાદ તેમાં દૂધ નાખો અને ખૂબ હલાવો.પછી તેમાં બનાના ઈસ્સન્સ નાખો અને ચો કોચિપસ નાખી હલાવો

  4. 4

    હવે તેને એક એવા કન્ટેનર માં નાખો જે બોઉલ માં રહી શકે.હવે એક nonstistick ગેસ ઉપર ગરમ કરવા મૂકો

  5. 5

    તેમાં કન્ટેનર મૂકી તેને ૪૦થી૫૦ મિનીટ ધીમા તાપે ગરમ થવા દો...પછી તેને ચેક કરો. કન્ટેનર માંથી બહાર કાઢી અને તેના ચોરસ એવા પિસ કરો.તે એકદમ યમ્મી અને સોફ્ટ એવા ચોકો ચિપ્સ બ્રેડ તયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes