સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#NoOvenBaking
સેફ નેહા ની બીજી સિરીઝ ની રેસીપી જોઈને મે પણ સિનેમન રોલ્સ બનાવ્યા. બહુ જ સરસ બન્યા છે.

સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in Gujarati)

#NoOvenBaking
સેફ નેહા ની બીજી સિરીઝ ની રેસીપી જોઈને મે પણ સિનેમન રોલ્સ બનાવ્યા. બહુ જ સરસ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યકિત
  1. 1 કપ+ 2 ચમચી મેંદો
  2. 3/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  3. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  4. 2 ટેબલ સ્પૂનખાંડ
  5. 1/4 ટી સ્પૂનમીઠું
  6. 1/4કપ+1 ટેબલ ચમચી હુંફાળુ દૂધ
  7. 1 ટી સ્પૂનવિનેગર
  8. 2/5 ટેબલ સ્પૂનમેલ્ટેડ બટર
  9. ફિલિંગ માટે
  10. 2 ટેબલ સ્પૂનબ્રાઉન ખાંડ
  11. 2 ટેબલ સ્પૂનબટર (રૂમ ટેમ્પ્ર)
  12. 1 ટી સ્પૂનસિનેમન પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ માં મેંદો ચાળીને લઈ લો. તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, ખાંડ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

  2. 2
  3. 3

    એક બાઉલ માં હુંફાળુ દૂધ લઇ લો.

  4. 4

    તેમાં વિનેગર ઉમેરી 10 મિનિટ માટે રેસ્ટ આપી દો.

  5. 5

    10 મિનિટ બાદ લોટ માં થોડું થોડું વિનેગર વાળુ દૂધ અને મેલ્ટેડ બટર ઉમેરીને સોફ્ટ લોટ બાંધી લો.

  6. 6

    લોટ ને 10 મિનિટ માટે ટેસ્ટ આપી દો.

  7. 7

    હવે એક વાટકી માં બ્રાઉન ખાંડ,બટર અને સિનેમન પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

  8. 8
  9. 9

    હવે લોટ ને મસળીને લંબચોરસ સેપ માં વણી લો.

  10. 10

    ઉપર તૈયાર કરેલું બ્રાઉન ખાંડ વાળી પેસ્ટ સ્પ્રેડ કરી લો. પછી એણે બુક ફોલ્ડ કરી લેવાનું.

  11. 11

    ઉપર થી થોડી વેલણ ફેરવી લેવી પછી એક સરખા કટ કરી લો.

  12. 12

    એક કાપેલો લૂવો લઈ તેમાં 2 કટ લગાવી ચોટલી ની જેમ વાળી લો. અને બંને છેડાં સાથે જોડી લો.

  13. 13

    આને વાટકી માં મૂકી 20 મિનિટ માટે પ્રેહિટ કરેલી કઢાઈ માં મૂકી બેક કરી લો. (મિડિયમ ફ્લેમ પર)

  14. 14
  15. 15

    બેક થાય પછી ઉપર બટર ચોપડી લો. તૈયાર છે સિનેમન રોલ્સ.

  16. 16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Top Search in

Similar Recipes