રાંધવાની સૂચનાઓ
- 1
બોડેલી દાળ માથી પાણી કાઢી ને દાળ ને કુકર મા નાંખી લો. તેમાં હળદર, મિઠુ ને તેલ ઉમેરી ઢાંકણ ઢાંકી ૩ સીટી વાગે ત્યાં સુધી કુક કરો.
- 2
કુકર ઠંડું થાય પછી ઢાંકણ ખોલી દાળ ને વલોવી દો. હવે વઘાર્યા મા તેલ ગરમ કરો ને તેમાં જીરુ ને આદુ નાંખી સાંતળી ને બાફેલ દાળ મા ઉમેરી લો. મિક્સ કરી લો. ગરમ- ગરમ દાળ ને ભાત સાથે પીરસો.
- 3
હવે ભાત માટે:- કુકર મા ૪ કપ પાણી નાખો ને તેમાં બોળેલા ચોખા માથી પાણી નીતારી ને ચોખા ઉમેરી દો. ૩ સીટી વાગે ત્યાં સુધી કુક કરો. કુકર ઠંડું થાય પછી પીરસો.
- 4
શાક માટે:- કડાઇ મા તેલ ગરમ કરી તેમાં પંચપુરન ઉમેરી ને આદુ, મરચા નાંખી ૧/૨ મિનીટ સાંતળવું.
- 5
પછી હળદર, મિઠુ ને ધાણા-જીરુ નાંખી ૧/૨ મિનીટ ધીમી આંચ પર સાંતળવું.
- 6
હવે કાપેલ બટાકુ ઉમેરી મિક્સ કરો ને ૨ મિનીટ કુક કરો.
- 7
પછી કાપેલ ફણસી ઉમેરી હલાવી લો. ઢાંકણ ઢાંકી ને ૭-૮ મિનીટ મિડીયમ આંચ પર કુક કરો. વચ્ચે હલાવી આપવું.
- 8
હવે કાપેલ ટમેટું નાંખી હલાવી ને ફરી ઢાંકણ ઢાંકી ૩-૪ મિનીટ ચઢવા દો.
- 9
ગરમ ગરમ શાક ને દાળ, ભાત ને કચુંબર સાથે પીરસો.
- 10
એકદમ પચવા મા હલકું ને બનાવવામા સહેલું વળી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#ડીનરઅત્યારે lockdown ચાલતું હોવાથી ઘાબા રેસ્ટોરન્ટ બંધ છે તો ઘરના સભ્યોને મનગમતું ભોજન બનાવી આ રીતે સર્વ કરી ઘરના લોકોને ખુશ કરી શકાય છેઆમાં જે સર્વિંગ પ્લેટમાં આપેલું છે તેટલું જ બનાવેલું છે જેથી food waste ન થાય તેથી માપ પણ તે પ્રમાણે લખેલા છે parita ganatra -
-
-
-
વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati
#GA4 #week16 #Periperi #post1 આ ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી ટેસ્ટી ફુડ કહી શકાય સાથે પેરી પેરી મસાલો અને બીજા હબ્સ વડે ખૂબ જ મસ્ત ટેસ્ટ લાવી એક અલગ જ મેગી બનાવી છે, સાથે વેજ ને લીધે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારી છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ વેજ પેરી પેરી મસાલા મેગી Nidhi Desai -
-
-
પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)
Week2#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiપંજાબી વાનગી ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. મરી મસાલા, મલાઈ અને તેજાના નો ઉપયોગ કરીને પંજાબી વાનગી બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો પંજાબી વાનગી પસંદ કરે છે. Bhavini Kotak -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગમે તેટલું ફાસ્ટ ફૂડ કે નવીન વાનગી ખાવા મળે પણ સંતોષ અને સ્વાસ્થ્ય તો આપણા ભારતીય ભોજનમાં જ છે. તેમાં પણ ગુજરાતીઓ માટે તો ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ સંતોષ. આજે મેં પણ મીઠાઈ અને ફરસાણ સાથે ની આ થાળી બનાવી છે કેવી લાગી જરૂર જણાવશો. અમારા ઘરમાં વાલોળ રીંગણ વટાણા બટાકાનું મિક્ષ શાક હોય તો દાળ ની જરૂર રહેતી નથી એટલે અહીં મેં ખાંડવી,મીઠી સેવ, મિક્સ શાક,ભાત, રોટલી,ટીન્ડોળા નું તાજુ અથાણું, તળેલા મરચા, પાપડ અને છાશ સવૅ કર્યા છે.#trend3#gujaratithali#cookpadindia Rinkal Tanna -
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4 #Week7#khichadi#tameto# buttermilk વઘારેલી તુવરદાળ ચોખા ની ખીચડી સેવ ટામેટા નું શાક એન્ડ મસાલા છાશ ખીચડી એટલે દાળ અને ચોખા ને મિક્સ કરીને બનતી વાનગી અને જમવામાં પણ એકદમ લાઈટ જે ડિનર માટે પરફેક્ટ છે ખીચડી માં પણ જો થોડા વેજીટેબલ અને મસાલા નાખી ને બનાવો તો એ પણ એકદમ ટેસ્ટી બને છે અને ખાસ કરીને બાળકો પણ ખુશીથી ખાઇ લિયે છેJagruti Vishal
-
વેજ. હોટ એન્ડ સોર સૂપ(Veg. Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20 આ વેજ. હોટ ન સોર સૂપ ઠંડી માં આ સૂપ પીવાથી શરીર માં ગરમી આવે છે. વેજ. હોવાથી બાળકો માટે પણ ફાયદાકારક છે. સૂપ તરીકે બધા આ વેજ સૂપ પી શકે છે. Krishna Kholiya -
-
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
-
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)