પારલે કોફી કુલ્ફી (parle coffee Kulfi recipe in Gujarati)

Bindiya Shah
Bindiya Shah @14122011helushah
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3પેકેટ પારલે જી બિસ્કીટ,
  2. 3 ચમચીખાંડ,
  3. 3 ચમચીમલાઈ,
  4. ૧/૨ કપ દૂધ,
  5. 2પેકેટ કોફી પેકેટ,
  6. ચોકલેટ સીરપ (જરૂર મુજબ)
  7. સિલ્વર ફોઈલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સરમાં બિસ્કીટ નો ભૂકો કરી લો પછી તેમાં દુધ, કોફી, ખાંડ, મલાઈ બધું જ નાખી ક્રશ કરો,

  2. 2

    મિશ્રણ આ રીતે ઘટ્ટ કરો,

  3. 3

    ત્યાર બાદ પેપર કપ કે કુલ્ફી મોલ્ડ માં. બેટર રેડો અને સેટ કરો પછી ઉપર ચોકલેટ સીરપ રેડો.... પછી ગ્લાસ પર સિલ્વર ફોઈલ કવર કરી ડીપફિઝ માં લગભગ ૫/૬ કલાક સુધી સેટ થવા દો

  4. 4

    તૈયાર છે ઠંડી,, ચોકલેટી,, પારલે જી કોફી કુલ્ફી.... બાળકો સાથે મોટા ને પણ ખુબ જ ભાવશે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Shah
Bindiya Shah @14122011helushah
પર

Similar Recipes