રોલર કોસ્ટર (Roller Coaster Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

રોલર કોસ્ટર (Roller Coaster Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ પારલે જી બિસ્કીટ
  2. ૧ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  3. ૨ ટેબલ સ્પૂનમલાઈ
  4. થોડું દૂધ
  5. ૫૦ ગ્રામ કોપરાની છીણ
  6. ૬ ટેબલ સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પારલે જી બિસ્કીટ નો મિક્સરમાં ભૂકો કરી તેમાં કોકો પાઉડર ૩ ટેબલ સ્પૂન દળેલી ખાંડ મલાઈ દૂધ ઉમેરી લોટ બાંધવો.

  2. 2

    હવે કોપરાની છીણ માં મલાઈ અને ૩ ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી લોટ જેવું બાંધો.

  3. 3

    હવે પ્લાસ્ટિક મૂકી અને બિસ્કિટ નાના લુવાને વણી લો પછી પ્લાસ્ટિક કાઢી કોપરાનો લુવો મૂકો અને ફરી પ્લાસ્ટિક મૂકી વણી લેવું

  4. 4

    હવે ધીમે ધીમે કઠણ વાડતા જવું અને પ્લાસ્ટિકના ખસેડતા જવું

  5. 5

    આ રીતે લોટ વાળી એક કલાક ફ્રીઝરમાં મૂકી કટ કરી લો તૈયાર છે રોલર કોસ્ટર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes