રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરી લો.ત્યાર બાદ તેમાં બિસ્કીટ ના ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો લગાડતા તેને ચલાવતા રહો ત્યારબાદ ખાંડ અને કોકો પાવડર ઉમેરો હવે જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી લેવો
- 2
હવા મિક્સર ઠંડુ થાય ત્યારે તેમાં મલાઈ ઉમેરીને પછી તેને સારી રીતે ફીટ કરવો વેનિલા એસેન્સ ઉમેરવું
- 3
બદામ ના ટુકડા નાના-નાના ટુકડા કરી લેવા
- 4
તે મિશ્રણમાં ઉમેરીને તમારા આઇસ્ક્રીમ કરવી હોય તેમાં ઉમેરીને આઈસ્ક્રીમ કરવા મૂકવી સાત આઠ કલાક પછી ઠંડી ઠંડી પીરસવી તૈયાર છે આઇસ્ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પારલેજી કુલ્ફી
સરળ રીતે ગેસ ચાલુ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ કુલ્ફી તૈયાર થશે#KV#August Chandni Kevin Bhavsar -
-
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
-
બિસ્કીટ પુડિંગ
#goldenapron5th weekસમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે. Disha Prashant Chavda -
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558109
ટિપ્પણીઓ