ચોકો ફ્લાવર કપકેક(Choco Flower cupcake Recipe In Gujarati)

#ફટાફટ
ગેસ ઉપર ગરમ કર્યા વગર ત્રણ વસ્તુ માજ આ ચોકો ફ્લાવર કપ કેક તૈયાર થઈ જાય છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે.
ચોકો ફ્લાવર કપકેક(Choco Flower cupcake Recipe In Gujarati)
#ફટાફટ
ગેસ ઉપર ગરમ કર્યા વગર ત્રણ વસ્તુ માજ આ ચોકો ફ્લાવર કપ કેક તૈયાર થઈ જાય છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડને મિક્સર માં ક્રશ કરી લેવી ત્યાર પછી પારલે જી બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી અને ચાળી લેવું એવી જ રીતે hide n seek બિસ્કીટ ને પણ ક્રસ કરિ ને ચાળી લેવા.
- 2
બંને બિસ્કીટના પાવડરને અલગ અલગ રાખવા ત્યાર પછી તેમા બુરુ ખાંડ પાઉડર ઇલાયચી પાઉડર અને મલાઈ એડ કરી મિક્સ કરી લેવું અને લોટ બાંધવો બંનેના રોલ બનાવી ને નાના નાના બોલ્સ બનાવી લેવા.
- 3
તમે પિક્ચર માં જોઈ શકો છો તેવી રીતે એક ઍક બોલ ને ગોઠવી ગોળ શેપમાં પેંડા ની જેમ બધાજ બોલ્સ ને વાળી લેવા તો ત્યાર છે આ ચોકો ફ્લાવર કપ કેક એ જોવામાં પણ ખુબ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જે બાળકોને તો ખૂબ જ પસંદ પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પારલેજી કુલ્ફી
સરળ રીતે ગેસ ચાલુ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ કુલ્ફી તૈયાર થશે#KV#August Chandni Kevin Bhavsar -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
ચોકો બોલ્સ(Choco Balls Recipe in Gujarati)
#cccબાળકો માટે ઘર ના બનાવેલ ચોકો બોલ્સ...ક્રિસમસ પાર્ટી માટે યમ્મી બોલ્સ.... rachna -
-
કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati)
#CD#cookpadindia#cookpadgujaratiપેસ્ટ્રી અને કેક કોને ના ભાવે? અને એમાં પણ ચોકલેટ ફલેવર હોય તો મજા પડી જાય.આજે એક સિમ્પલ અને જલ્દી થી બની જાય તેવી ચોકલેટ પેસ્ટ્રી ની રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છુ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
ચોકો બિસ્કિટ મીઠાઈ(Choco Biscuit Sweet Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોન્ટેસ્ટઆ મીઠાઈ મેં બિસ્કિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.ગણેશ ભગવાન ને પ્રસાદ માટે એકદમ સરળતાથી બનાવી શકો છો ને તે પણ ગેસ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકો છો . નાના મોટા સૌ ને ભાવે એવી મીઠાઈ છે.. ને ઘર માં રહેલી સામગ્રી થી ઝટપટ બની જાય છે Kamini Patel -
-
-
ચોકો પુડિંગ (choco pudding recipe in gujarati)
એક ફટાફટ વાળું યમી ડેઝર્ટ ટ્રાય કર્યું. પાંચ જ સામગ્રી સાથે ગેસ કે કુકીંગ વગર બની જાય એવું. અને મજાની વાત એ કે બનાવવામાં મારા દિકરાએ મદદ કરી. મોટાભાગનું એણે જ બનાવ્યું.ચોકલેટ બિસ્કીટ નો ભૂકો, વેનીલા આઇસ્ક્રીમ, ચોકલેટ કેકનો ભૂકો, વ્હીપ્ડ ક્રિમ અને ચોકલેટ સોસ. બધું ઘરમાં હાજર હતું. તો ૫ મિનિટ માં ડેઝર્ટ બની ગયું. ચોકલેટ સ્પોન્ઝ કેક ઘરે બનાવેલી હતી.બાકી કોઇપણ પેકિંગવાળી પ્લેઇન વેનીલા કે ચોકલેટ કેક લઇ શકાય.ફટાફટ બનતું ને ઝટપટ ખવાઈ જતું આ એક યમી ડેઝર્ટ છે.આ ડેઝર્ટ પહેલાથી બનાવીને ફ્રીઝરમાં પણ રાખી શકાય છે.#ફટાફટ#પોસ્ટ1 Palak Sheth -
એપ્પલ ચોકો પેનકેક (Apple Choco Pancake Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી એપ્પલ ચોકો પેન કેક🍎🍎 Radhika Thaker -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
ઓરિઓ ચોકલેટ કપ કેક(Oreo chocolate cupcake recipe in Gujarati)
#GA4#Week13#ચોકલેટ ચિપ્સ આ સ્પ્શ્યિલ મારા કિડ્સ માટે બનાવી છે. કિડ્સ ને કપ કેક ખુબજ પસંદ કરતા હોય છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#XS Hinal Dattani -
-
ઇન્સ્ટન્ટ ચોકો રોલ્સ (Instant Choco Rolls recipe in gujarati)
#GA4#Week10#chocolateદિવાળી માં ઘી અને માવાનો ઉપયોગ કરીને સ્વીટ બનાવીએ છીએ, જે મોટા ભાગના બાળકોને પસંદ આવતી નથી.ચોકલેટ ફ્લેવરવાળી દરેક વસ્તુ બાળકોને ખૂબ જ ભાવે છે, વળી આ ચોકલેટ રોલ્સ બહુ જ ઓછા સમયમાં અને ઓછી વસ્તુના ઉપયોગ થી બની જાય છે જેને 1 વીક માટે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. Kashmira Bhuva -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
બોર્ન વિટા બોલ્સ
#માઇઇબુક#પોસ્ટ2#સ્નેક્સઆ એક No Cook recipe છે. જે નાનાં બાળકોને પણ આસાની થી બનાવી શકેછે. આવી recipe બાળકોને પ્રોત્સાહન આપે છે. Daxita Shah -
ચોકો કોકોનટ બોમ્બ (Choco coconut bomb Recipe In Gujarati)
ફકત ૪ વસ્તુ થી, ગેસ વગર અને ૫-૧૦મિનિટ માં બનતી યમ્મી અને ટેસ્ટી વાનગી#cookpadindia Hemanshi Sojitra -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
બાળકો ને વેકેશન માં જુદું જુદું ખાવું હોય અને ઇઝી અને ફટાફટ બની જાય Smruti Shah -
ચોકલેટ ચિપ્સ કપકેક (Chocolate chips Cup Cake recipe in Gujarati)
#GA4#week13#chocolatechips ચોકલેટ ફ્લેવર વાળી કેક સામાન્ય રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટ ફ્લેવરની સાથે ચોકલેટ ચિપ્સ પણ ઉમેરીને મેં આજે ઇનસ્ટન્ટ ચોકલેટ ચિપ્સ કપકેક બનાવી છે.જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે ખુબ જ ઓછા ઈગ્રીડીયન્સ માંથી બનાવી શકાય છે. નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે તેવી આ કપકેક બની છે તો બધા જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
સ્ટ્રોબેરી નટેલા કપકેક(Strawberry Nutella cupcake recipe in Gujarati)
#ટ્રેડિંગકપકેક ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે. આ કેક મે સ્ટીમ માં બનાવી છે. સ્ટ્રોબેરી, નટેલા અને બિસ્કીટ થી આ કેક ફટાફટ અને એકદમ ઇઝી રીતે બની જાય છે. Asmita Rupani -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
More Recipes
ટિપ્પણીઓ (4)