ચુરમુર ચાટ (churmur chaat recipe in gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#ઈસ્ટ
Famous Bengali chat .....આ વેસ્ટ બેંગાલ કલકતા માં ખવાતી ફેમસ ચાટ છે જે પાણીપુરીની પૂરી ને ચુરો કરીને બનાવવામાં આવે છે જે‌ ખુબજ ઝટપટ બને છે જે આપણે પણ કદાચ ટેસ્ટ કરી જ છે પાણી પૂરી ખાઘા પછી આપણે જે ચુરમુ ખાઈ એ‌ છે આ વાનગી તેનું જ વેરીયેશન લાગે..... તમે પણ ટ્રાય કરો spicy and tangy recipe e of Kolkata

ચુરમુર ચાટ (churmur chaat recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ઈસ્ટ
Famous Bengali chat .....આ વેસ્ટ બેંગાલ કલકતા માં ખવાતી ફેમસ ચાટ છે જે પાણીપુરીની પૂરી ને ચુરો કરીને બનાવવામાં આવે છે જે‌ ખુબજ ઝટપટ બને છે જે આપણે પણ કદાચ ટેસ્ટ કરી જ છે પાણી પૂરી ખાઘા પછી આપણે જે ચુરમુ ખાઈ એ‌ છે આ વાનગી તેનું જ વેરીયેશન લાગે..... તમે પણ ટ્રાય કરો spicy and tangy recipe e of Kolkata

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫મિનીટ
  1. મોટા બટાકા બાફી ને કટકી કરેલા
  2. ૧કપ ઝીણા સમારેલા કાંદા
  3. 1 કપબાફેલા સફેદ વટાણા
  4. 1 કપબાફેલા ચણા કાળા
  5. ૧કપ ટામેટાં ઝીણા સમારેલા
  6. ૧કપ‌સેવ
  7. ૧ કપટીખા મિકસ
  8. આંબલી નું પાણી ૧કપ‌
  9. ૧કપ ધાણા ઝીણા સમારેલા
  10. ૧tblસ્પુન ચાટ મસાલો
  11. 1tblસ્પુન લાલ મરચું પાઉડર
  12. 1tbl સ્પુન લીલા મરચા ની પેસ્ટ અથવા ઝીણા સમારેલા મરચાં
  13. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૫મિનીટ
  1. 1

    એક બાઉલ માં પહેલા બટાકાને સ્ક્વેર નાના ટુકડામાં કાપી લો ત્યાર પછી તેમાં એક પછી એક બાફેલાવટાણા,બાફેલા ચણા, કાંદો ટામેટુ લીલા ધાણા અને બધા મસાલા એડ કરો

  2. 2

    ત્યાર પછી તેની ઉપર લીંબુનો રસ એડ કરો ત્યાર પછી તેમાં પાણીપુરીની જે પૂરી આવે છે તેને ભૂકો કરીને નાંખો

  3. 3

    હવે હાથેથી અથવા તો ચમચીથી ધીમે રહીને બધું મિક્સ કરી લો જેથી બટાકા સ્મેશ થાય નહીં એવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી સવૅ કરવાનું છે ઉપરથી સેવ નાખીને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes