પુલાવ(pulav recipe in gujarati)

Jarina Desai @cook_18409903
#EastIndiaRecipe
અરુણાચલ પ્રદેશ ની ચીઝ, સ્પીરીંગ ઓનિઓન નો પુલાવ ની ડીશ.
પુલાવ(pulav recipe in gujarati)
#EastIndiaRecipe
અરુણાચલ પ્રદેશ ની ચીઝ, સ્પીરીંગ ઓનિઓન નો પુલાવ ની ડીશ.
રાંધવાની સૂચનાઓ
- 1
રાઈસ 2કપ પાણી માં બોઈલ કરો, નિતારી, કૂલ કરો
- 2
લહસુન, આદુ, રેડ ચીલી, ટામેટાં, ચીઝ ની પેસ્ટ બનાવો.
- 3
કડાઈ માં ઘી ગરમ કરી પિયાઝ નાખો, પેસ્ટ નાખી પકાવો.
- 4
વટાના એડ કરો, લીલી પિયાઝ નાખી 5મિનિટ પકાવો
- 5
રાઈસ નાખી મિક્સ કરી, લીલી પિયાઝ થી ગાર્નેસ કરો
- 6
ગરમ ખાવ, રાઇતા સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી કોર્ન પકોડા(cheese corn pakoda recipe in gujarati)
રેઈની સિઝન માં ગરમ કોર્ન પકોડા, તેમાં ચીઝ હોય તો ખાવાની મઝા આવે Jarina Desai -
દાળ પુલાવ લઝનિયા (dal pulav lazniya recipe in gujarati)
લેફ્ટઓવર દાલ પુલાવ ની રેસિપિ, ટેસ્ટી, ચીઝી , સ્પાઈસી, ખટીમીઢી ડીશ, ટ્રાય જરૂર કરજોu Jarina Desai -
પુલાવ (Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #pulav ચાલો આજે બનાવી એ સૌને પ્રિય તથા સૌને ભાવતો પુલાવ Khushbu Japankumar Vyas -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#કૂકસનાસનેપ #Week-૧તવા પુલાવ બનાવવો ખૂબ સરળ અને સ્વાદિષ્ટ હોય છે....પુલાવ ની ઘણી અલગ રીત હોય છે મે બનાવ્યું તે પણ ખૂબ સ્વાદિષ્ટ છે Dhara Jani -
-
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
જૈન ચીઝ તવા પુલાવ (Jain Cheese Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1 સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું ચીઝ તવા પુલાવ જૈન બનાવ્યું છે.જેમાં શાક,પનીર અને ચીઝ નો ભરપૂર પ્રમાણ ઉપયોગ કર્યો છે.વન પોટ મિલ જે લંચ, ડિનર અથવા લંચ બોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
મોદુર પુલાવ (Modur pulav recipe in Gujarati)
મોદુર પુલાવ કાશ્મીરમાં બનાવવામાં આવતાં પુલાવ નો પ્રકાર છે જેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. આ પુલાવમાં ખાંડ, દૂધ અને કેસર પણ ઉમેરવામાં આવે છે. ખાંડનું પ્રમાણ વધારે નહીં હોવાથી આ પુલાવ ને જમવાની સાથે જ પીરસવામાં આવે છે. મોદુર પુલાવ ને કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે સર્વ કરી શકાય. મોદુર પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ2 spicequeen -
કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
પોટેટો ગાર્લિક રિંગ(potato garlic ring recipe in Gujarati)
સોજી, પોટેટો ની આ ડીશ મસ્ત છે Jarina Desai -
ચીઝ બોન્ડે(cheese bonde recipe in Gujarati)
દૂધી ની હેલ્થી ડીસ, મકાઈ, ચીઝ ની મસ્ત ડીશ છે Jarina Desai -
ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)
#સુપરશેફ4પુલાવ બાસમતી રાઈસ માંથી બનતી ખૂબ જ સરળ અને કલરફૂલ વાનગી છે અને સાથે ગરમ ગરમ કડી ને સર્વ કરવા માં આવે એટલે પુલાવ નો આનંદ બે ગણો થઈ જાય છે. Chandni Modi -
ચીઝ પુલાવ(cheese pulav recipe in gujarati)
મેં અહીંયા કોઈ જ શાકભાજીનો ઉપયોગ કર્યા વગર પુલાવ બનાવ્યો છે જેથી ચીઝ અને રાઈસ નો ટેસ્ટ આગળ પડતો આવશે. ઓછા ટાઈમ માં ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા દીકરાની આ ખુબ ભાવતી વાનગી છે નાના બાળકો નોર્મલી સાદો રાઈસ નથી ખાતા ચીઝ સાથે એમને ખૂબ જ ભાવશે.#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
સ્ટફ મિર્ચી વડા(stuff mirchi vada recipe in Gujarati)
મિક્સચવાણું આ ડીસ નો મૈન ટેસ્ટ છે ફટાફટ, ઇઝી બનતી ડીશ છે Jarina Desai -
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani -
ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)
#સુપરશેફ 4#week 4#દાળ અને ચોખાફણગાવેલા મગ નો પુલાવપુલાવ ઘણા પ્રકારના બનતા હોય છે પણ ફણગાવેલા મગ નો પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. બાળકો ફણગાવેલા મગ ખાતા હોતા નથી તો એમને આ રીતે બનાવી ને ખવડાવી શકાય આ પુલાવને તમે કઢી સાથે ખાઈ શકો છો... Kalpana Parmar -
ચીઝ પુલાવ (Cheese Pulav Recipe In Gujarati)
#GA4#Week8Pulao આજે મેં ચીઝ પુલાવ બનાવ્યો છે ... વેજિટેબલ નાખી ને ...ખૂબ જ સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય છે ..દૂધ વધારે હોવાથી એનું દહીં જમાવ્યું છે જે પુલાવ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Aanal Avashiya Chhaya -
-
તવા પુલાવ(Tava pulav Recipe in Gujarati)
#GA4#week8Keyword: Pulao#cookpad#cookpadinidaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ડીશ છે જે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)
#GA4 #Week19પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું. Chhatbarshweta -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
તોરી કી સબ્જી (tori ki sabji recipe in gujarati)
તામિલનાડુ, મણિપુર ની ડીશ છે. લો કેલોરી , હેલ્થી સબ્જી છે, પાણી નું પ્રમાણ ખુબ જ હોય છે આ સબ્જી કૂકર માં પણ બને છે Jarina Desai -
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13335230
ટિપ્પણીઓ (5)