બટાકાની ભાજી/પાવ બટાકા(bataka bhaji pav recipe in Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

# સુપરસેફ૧
# માઇઇબુક
પાવ બટાકા અમારા વલસાડનું ખૂબ જ ફેમસ ફૂડ છે જે ગમે ત્યારે તમે ખાઈ શકો છો લંચમાં ડિનરમાં .એકદમ સરળ રીતે બનતું અને એકદમ ટેસ્ટી.. એમ તો એ પાવ સાથે જ ખાવામાં આવે છે પણ ન ભાવતા હોય તો પૂરી સાથે ખાઈ શકાય છે...

બટાકાની ભાજી/પાવ બટાકા(bataka bhaji pav recipe in Gujarati)

# સુપરસેફ૧
# માઇઇબુક
પાવ બટાકા અમારા વલસાડનું ખૂબ જ ફેમસ ફૂડ છે જે ગમે ત્યારે તમે ખાઈ શકો છો લંચમાં ડિનરમાં .એકદમ સરળ રીતે બનતું અને એકદમ ટેસ્ટી.. એમ તો એ પાવ સાથે જ ખાવામાં આવે છે પણ ન ભાવતા હોય તો પૂરી સાથે ખાઈ શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૫૦૦ ગ્રામ બટાકા બાફીને છોલી ને કટ કરેલા જીણા
  2. કઢી લીમડો ૧ નાની વાટકી ભરીને
  3. ૨ ચમચીતાજા વાટેલા આદુ અને મરચાની પેસ્ટ
  4. હળદર અને ધાણાજીરું એક એક ચમચી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. સમારેલા ઝીણા કોથમીર
  7. કાંદા સમારેલા
  8. 2ટામેટાં ઝીણા સમારેલા
  9. લાંબા મરચાઓછા તીખા હોય એવા
  10. 1 કપતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    પેલા એક કૂકરમાં બટાકાને બાફી લો અને છાલ કાઢીને નાના કટકા કરી ને સાઇડ ઉપર રાખી દો

  2. 2

    હવે એક પેણીમાં તે લઈને પહેલા મરચાં તળી લો અને મરચાંને સાઇડ ઉપર કાઢી લો અને તેના ઉપર મીઠું ભભરાવીને સાઈડ પર રાખી લો હવે એ જ તેલમાં રાઈ નાખો અને લીમડાને ચૂટીને ઝીણો કરીને નાખો. અને થોડોક કલર ચેન્જ થઈ જાય એટલે ટામેટા નાખી દો અને થોડીવાર સાંતળો આવાદો

  3. 3

    હવે બીજી બાજુ બટાકા કાપીને રાખ્યા છે તેની અંદર લીલો મસાલો હળદર ધાણાજીરું મીઠું લીંબુ એ બધું નાખી અને મિક્સ કરી લો હાથેથી બરાબર મિક્સ કરી લો ધાણા અંદર જ નાખી દેવા

  4. 4

    હવે ટામેટાં થઈ ગયા હશે તેની અંદર બટાકાનું જે મિશ્રણ તૈયાર કરયુ છે તે નાખી અને બરાબર મિક્સ કરી લો અને તેલ છૂટી ને ઉપર આવે ત્યાં સુધી ગેસ ઉપર રાખો પછી ને ઉતારી લો અને ગરમ ગરમ પાવ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

ટિપ્પણીઓ (15)

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
Thanks for the share. I spent my childhood in Valsad. I am missing that typical taste in the dishes particularly made in Valsad and its regions. The item I am missing the most is 'chokha na rotla' and 'dana nu shak' .

Similar Recipes