જાલમૂૂડી(jaalmudi recipe in gujarati)

જાલમૂૂડી(jaalmudi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લો.ત્યારબાદ ઠરવા દો.પછી ડુંગળી ટામેટા મરચા ને ઝીણા સમારી લો.વટાણા ને અધકચરા બાફી લો.વટાણા લીલા કે સૂકા કોઈ પણ લો.ત્યાં વધારે સૂકા વટાણા લે છે.અને બટેટા ના પણ ટુકડા કરી લો.
- 2
ત્યારબાદ સૂકા નાળિયેર ની કટકી કરી લો.ત્યારબાદ મરચા ની કટકી કરી લો. ત્યારબાદ કોથમીર સમારી લૉ.અને સિંગદાણા ને તળી લૉ. સેવ અને ચવાણું રેડ્ડી લીધા છે.
- 3
ત્યારબાદ મમરા માટે મોટું બાઉલ લેવાનું અને બધી વસ્તુ રેડી કરી લેવાની છે.
- 4
ત્યારબાદ આ મમરા ના બાઉલ મા આ બધું મિક્સ કરી ઉપર લીંબુ મીઠું અને જીરા પાઉડર અને ધાણાજીરૂ નાખી દો.ત્યારબાદ તેમાં તેલ રેડી દો.
- 5
આ બધુ હાથ વડે આપણે જેમ ભેળ મિકસ કરીએ એ રીતે મિકસ કરી દો.આ ત્યાર છે ઈસ્ટ ઇન્ડિયા ના કલકત્તા ની ફેમસ જાલ મૂડી.
- 6
આ જળમુડી નો સ્વાદ ખુબજ સરસ ને ચટ પટો આવે છે.આ કલકત્તા માં આપણે જેમ ચનાજોર વેચાય છે તેમ કાગળ નો કોન વાળી તેમાં ભરી ને આપે છે.આ કોરી ભેળ જેવી હોવાથી હાલતા ચાલતા પણ ખાઈ શકાય છે.આ જાલ મૂડી જરૂર થી બનાવજો બાળકો ને બહુ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાલ મુડી (jaalmudi recipe in gujarati)
#ઈસ્ટઆ રેસિપી કલકત્તા ની ફેમસ રેસિપી છે, કલકત્તા માં બધી જગ્યા પર જાલ મુરી વાળા જોવા મળે છે, આ રેસિપી તમે પણ ઘરમાં બનાવ જો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
જાલમુરી (Jalmuri Recipe In Gujarati)
#ઈસ્ટ કોલકત્તા ની ફેમસ નાસ્તા ડિસ છે અને આપણી સૂકી ભેળ કહી શકાય એકદમ મસ્ત ચટપટી બનાવી છે Jigna Sodha -
-
ઘુગની(ghugni recipe in gujarati)
#eastઆ વાનગી ઈસ્ટ ઈન્ડિયા ના રાજ્ય માં ખૂબ જ ફેમસ છે. આસામ, બેંગાલ જેવા રાજ્ય માં. Hetal Prajapati -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
ચુરમુર ચાટ (churmur chaat recipe in gujarati)
#ઈસ્ટFamous Bengali chat .....આ વેસ્ટ બેંગાલ કલકતા માં ખવાતી ફેમસ ચાટ છે જે પાણીપુરીની પૂરી ને ચુરો કરીને બનાવવામાં આવે છે જે ખુબજ ઝટપટ બને છે જે આપણે પણ કદાચ ટેસ્ટ કરી જ છે પાણી પૂરી ખાઘા પછી આપણે જે ચુરમુ ખાઈ એ છે આ વાનગી તેનું જ વેરીયેશન લાગે..... તમે પણ ટ્રાય કરો spicy and tangy recipe e of Kolkata Shital Desai -
બિહારી ગૂપ ચૂપ વીથ બિહારી ભેળ (Bihari Gupchup with Bihari Bhel Recipe In Gujarati)
#ઈસ્ટ#ઓગસ્ટ#cookpadindia#cookpadgujaratiબિહારી ગુપચુપ એટલે આપડી પાણી પૂરીઆપડે પાણી પૂરી ખાધા વગર રહી જ ન શકીએ.અખા ભારત માં બધે જ પાણી પૂરી મળે છે .બસ બધે નામ અલગ હોય છે. Jagruti Chauhan -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3 પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી Twinkal Kalpesh Kabrawala -
મમરા ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#PS#cookpadinida#cookpadgujaratiમમરા ચટપટી અથવા સૂકી ભેળ એ એક ખુબજ સરળ અને લોકો ની માં પસંદ ડીશ છે. સાંજ ની નાની નાની ભૂખ માટે આ એક પરફેક્ટ ડીશ છે. ખુબજ ઓછી સામગ્રી થી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી ની મજા માણો. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચૂરી મુરી (Churi Muri Recipe In Gujarati)
આ વાનગી કણૉટક ની છે. ગુજરાત માં તેને ભેળ તરીકે ઓળખવામાં આવે છે.ચૂરું મુરીKrupali Dholakia
-
બંગાળી લૂચી(bengali luchi recipe in gujarati)
#ઈસ્ટઆ ઈસ્ટ ઇન્ડિયા ની બંગાળી વાનગી છે લુચી. આ તારક મેહતા ના ઉલ્ટા ચશ્માં સિરિલ માં બબીતાજી ના મોઢે ઘણી વાર લૂચી સાંભળેલું પણ બનાવી પેહલી વાર પણ ખુબજ સરસ બની છે. આ કોઈ પણ સબ્જી સાથે મસ્ત લાગે છે. Kiran Jataniya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
-
ભેળ
#ઇબુક #day18 સૌાષ્ટ્ર મા ભેળ ખૂબ જ પ્રખ્યાત છે લારી ઉપર મળતી ભેળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે ભેળ બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
જાલમૂરી (Jhalmuri Recipe in gujarati)
#ATW1#TheChefStory#SSRજાલમૂરી કલકત્તા નું સ્ટીટ ફુડ છે..એક પ્રકારની આપણી ગુજરાતીઓની કોરી ભેળ.. એમાં જાલમૂરી મસાલો,અને સરસીયા નું તેલ અથવા અથાણાં નું તેલ વાપરીને એ સ્ટીટ ફુડ બને છે... મેં એને ગુજરાતી ટચ આપી ને લીલી ચટણી અને સાથે આંબલી ની ચટણી સાથે પીરસી છે.. એમાં ચણા,મગની જગ્યાએ મેં રીતે દાળીયા અને આલુ સેવ નો ઉપયોગ કર્યો છે.. Sunita Vaghela -
ભેળ
#કઠોળઆજે મેં દેશી ચણા નો ઉપયોગ કરી ને ભેળ બનાવી છે.. ચણા થી શરીર ને લોહ તત્વ ભરપૂર માત્રામાં મળે છે.. Sunita Vaghela -
ભેળ (ચટણી વગર ની)
#SD ઉનાળા માં ગરમી ને લીધે રાત ના જમવામાં ચટપટુ અને જલ્દી બની જતી વસ્તુ ખાવાની અને બનાવવાની વધુ ઈચ્છા થાય છે. મેં આજે ચટણી વગર ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જતી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથઆ બિરયાની હૈદરાબાદ ની ફેમસ વાનગી છે.આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ હોટેલ રેસ્ટોરન્ટ ના મેનુ મા હોઈ જ છે.આ ટેસ્ટ માં ખુબજ મસ્ત હોઈ છે અને મે ગ્રીન ફુડ કલર નો જરા પણ ઉપયોગ નથી કરેલો. Kiran Jataniya -
-
જલમુરી(Jhalmuri recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમ ભારત એ વિવિધતામાં એકતા નો દેશ છે.જુદા જુદા પ્રદેશ માં જુદાજૂદા લોકો રહે છે.પણ ખાણી પીની ઘણી મળતી આવે છે.તો હું આવી જ વાનગી રજૂ કરું છું Lekha Vayeda -
ભેળ રોટી (Bhel Roti Recipe In Gujarati)
#GA4#week22આ એક કચ્છ ની ફેમસ વેરાયટી છે.કચ્છી દાબેલી ની જેમ જ પ્રખ્યાત છે.કચ્છ માં એને અમીરી રોટી કેવા માં આવે છે.ઘની જગ્યાએ એને ભેળ વાડી રોટી પણ કેવા માં આવે છે. chandani morbiya -
ચણાની ભેળ (Chana Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભૂખ લાગે ત્યારે ઝટપટ બની જતી ભેળ રેસીપી શેર કરી છે જેમાં મેં આપણે વઘારેલા ચણા વધ્યા હોય અને વઘારેલા મમરા તો ઘરે જ હોય છે તેમાંથી આ રેસિપી બનાવી છે. Falguni Nagadiya -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
ચણા ની સલાડ(chana salad recipe in gujarati)
#સાઈડઆપણા ખોરાકમાં ભોજન પહેલા સલાડ લેવાથી ખૂબ જ ખોરાક પર નિયંત્રણ રહે છે.. ચણા માં ભરપુર માત્રામાં લોહતત્વ રહેલું છે.. એટલે શરીર નો થાક દૂર થાય અને ખુબ જ તાકાત મળે.. વળી પાચન માટે ભારે હોવાથી ... જલ્દી ભુખ લાગતી નથી.. Sunita Vaghela -
કેનેપીસ (Canapes Recipe In Gujarati)
આપણે બધાં આજકાલ જલ્દી થી બની જાય તેવી ઝંઝટ વિનાની રેસિપી શોધતા હોઈએ છીએ. જેબાળકો ની સાથે મોટા પણ આનંદ થી ખાય શકે.તો આજે આપણે બનાવીશું એવી જ એક ડીશ, જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત હેલ્થી પણ છે. ushaba jadeja -
ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)
#GA4 #Week26Bhelપોસ્ટ - 37 આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો... Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (5)