આલુ ચુરા રેસીપી (Aloo Chura recipe in Gujarati)

Ami Desai @amu_01
આલુ ચુરા રેસીપી (Aloo Chura recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાણા અને પૌંઆ ને તેલમાં શેકી લો પછી બાફેલા બટાકા ના ટુકડા કરી લો ત્યારબાદ મિક્સરમાં ટામેટા અને લસણની કળી નાંખી પેસ્ટ બનાવી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી જીરું અને ટામેટાની પેસ્ટ નાખી 10 મિનિટ ઢાંકીને થવા દો પછી તેમાં હળદર, લાલ મરચું અને બાફેલા બટાકા નાખી મિક્સ કરી એક ગ્લાસ પાણી,મીઠું અને ચણાના લોટની સ્લરી નાખી પાંચ મિનિટ સુધી ઢાંકીને થવા દો.
- 3
સર્વ કરવા માટે બાઉલમાં આલુ ની ગ્રેવી,શેકેલા પૌંઆ, સીંગદાણા, સમારેલો કાંદો,લીંબુનો રસ,ચાટ મસાલો અને સેવ નાખી ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ચુરા (Alu chura recipe in Gujarati)
#ઈસ્ટ સિક્કીમ નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. આલુ ચુરા માં ક્રીમી પટેટો ગ્રેવી પર ક્રિસ્પી ભુજીયા,શેકેલા પૌઆ સાથે ક્રન્ચી ટેસ્ટ જે દરેક ને ખૂબ જ પસંદ પડ્યો. જે નવો જ ટેસ્ટ જાણવા મળ્યો. Bina Mithani -
વડાપાવ(vada pav recipe in Gujarati)
વડાપાવ મહારાષ્ટ્ર નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જેમાં પાવને વચ્ચેના ભાગમાંથી કાપી લસણની ચટણી તથા બટેટા વડાં ને વચ્ચે મૂકી અને તીખા મરચા સાથે પીરસવામાં આવે છે ખાવામાં તીખું અને ખૂબ જ ટેસ્ટી ફૂડ છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Sonal Shah -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
આલુ કટા (Aloo Katta Recipe in Gujarati)
કલકત્તા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દી બની પણ જાય છે. Disha Prashant Chavda -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
આલુ બોમ્બ (Aloo Bomb Recipe In Gujarati)
#આલુઆ એક ચટપટી ચાટ છે. બાફેલાં બટાકાં ની સ્લાઈસ માં અંદર થી લાલ લસણ ની ચટણી ની તીખાશ જ્યારે મોઢા માં આવે છે ત્યારે બોમ્બ બ્લાસ્ટ જેવી ફિલીંગ્સ થાય છે.એટલે કદાચ એનું નામ આલુ બોમ્બ પડ્યું હસે. મે એકવાર મુંબઈ ની સ્ટ્રીટ માં એનો સ્વાદ માણ્યો હતો ત્યાર થી મારી ફેવરીટ છે.પણ એનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ. illaben makwana -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
રાન્દેરી આલુ પૂરી (Randeri Aloo Poori Recipe In Gujarati)
#EB#WEEK8તીખી અને ચટપટી સુરત ની ફેમસ રાન્દેરી સ્ટ્રીટ સ્ટાઈલ આલુપુરી ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે તથા તે ધાણા મરચાની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરાય છે. Ankita Tank Parmar -
-
આલુ ટીકકી - પેટીસ | સ્પાઈસી સ્સ્ટાર્ટર
આલૂ ટિક્કી...ઉત્તર ભારતીય વાનગીઓની સૌથી પ્રખ્યાત નાસ્તાની રેસીપી અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. આલૂ ટિકી ઘણી વાનગીઓ સાથે સંકળાયેલ છે જેમ કે: સ્ટાર્ટર, આલૂ ટીકી ચોલા ચાટ, બર્ગર, આલૂ ટીકી દાહી ચાટ વગેરે. તે એક સૌથી સહેલી અને ઝડપી નાસ્તાની રેસીપી છે, તે સામાન્ય રીતે લીલી અથવા આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે.#હેલ્થીફૂડ Rachis Recipes -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
-
-
-
આંધ્ર સ્ટાઈલ મરચાં ભજીયા (Mirchi Bajji Recipe In Gujarati)
આંધ્ર શૈલીની મિર્ચી બજ્જી કે મીરાપકાયા બજજી એ લીલા મરચાંને ફ્રાય કરીને અને પછી તેમાં કાપેલી ડુંગળી અને લીંબુના રસના મિશ્રણથી સ્ટફ કરીને બનાવવામાં આવેલું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આને નાસ્તા તરીકે અથવા ભોજનની બાજુમાં પીરસવામાં આવે છે.#WK1#mirapakayabajji#stuffedmirchibajji#bharelamarchabhajiya#chillypakoda#marchabhajiya#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ફણગાવેલા મગની ચાટ (Sprouted Moong Chaat Recipe In Gujarati)
#cookpad#brackfastમગ ખૂબ જ પૌષ્ટીક અને શક્તિ વર્ધક કઠોળ છે .બીમાર વ્યક્તિ માટે તો ખૂબ જ અસરકારક છે.તેમાં પણ જો ફણગાવેલા મગ બાળકો ને નાસ્તા મા આપવા મા આવે તોખુબ જ બેસ્ટ છે. Valu Pani -
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
મીની આલુ પૌવા ટીકી (Mini Aloo Pauva Tikki Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
ચટપટી વાનગી ની વાત આવે એટલે દિલ્લી માં મળતી વાનગી ઓ તરત યાદ આવે અને એમાં પણ આલુ ટિક્કી જે દિલ્લી ની ખુબ જ લોકપ્રિય વાનગી છે...એને અલગ અલગ વેરીએશન સાથે સર્વ કરી શકાય છે... ચટપટી આલુ ટિક્કી અહી મેં બેઝિક રીતે જ તૈયાર કરી છે...ચટપટી રેસિપી કંટેસ્ટ...#PS#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
હૈદરાબાદી આલુ ટોસ્ટ(Hyderabadi aloo toast recipe in Gujarati)
#GA4#Week13#હૈદરાબાદી આ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે હૈદરાબાદ નું..આને હૈદરાબાદી સેન્ડવિચ પણ કહી શકાય..ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં.. Aanal Avashiya Chhaya -
-
બોમ્બે સ્ટાઈલ રગડા પેટીસ (Bombay Style Ragda Pattice Recipe In gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલ બેસ્ટ એન્ડ યમ્મી સ્ટ્રીટ ફૂડ.. એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..જેમાં આલૂ પેટીસ ને રગડા સાથે પીરસવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડ ચાટ રેસીપી બધા માં સૌથી વધુ લોક પ્રિય છે ખાસ કરીને મુંબઈમાં.. આ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્વાદવાળી વાનગીનો ચોમાસામાં સૌથી વધુ આનંદ લેવામાં આવે છે. અથવા હું કહીશ કે, મુંબઈ ચોમાસાને સંપૂર્ણપણે માણવા માટે મેં આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જ બનાવી છે. Foram Vyas -
મિસળ પાવ (Misal paw recipy in gujrati)
#RC3#Red Recipy#cookpad_guj મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે . Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373438
ટિપ્પણીઓ (4)