મીની આલુ પૌવા ટીકી (Mini Aloo Pauva Tikki Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#SF
સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ
ખૂબ જ ટેસ્ટી બને છે
મીની આલુ પૌવા ટીકી (Mini Aloo Pauva Tikki Recipe In Gujarati)
#SF
સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ત્રણથી ચાર સીટી વગાડી બાફી લો ત્યારબાદ તેની છાલ ગાડી છૂંદો કરી લો પછી તેમાં પલાળેલા પૌવા બ્રેડ ક્રમ્સ આદુ મરચાની પેસ્ટ મીઠું ચાટ મસાલો નાખી મસાલો રેડી કરી લો
- 2
ત્યારબાદ તેને નાની સાઇઝની ટીક્કી વાળી લો અને કડાઈમાં તેલ ગરમ મૂકી ટીક્કી ને ગોલ્ડન રંગની તળી લો અને સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ટોમેટો કેચપ થી ગાર્નિશિંગ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
-
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
-
-
-
-
લેફર ઓવર ખીચડી ચીઝ કોર્ન ટીક્કી (Left Over Khichdi Cheese Corn Tikki Recipe In Gujarati)
#FFC8ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પૌવા નુડલ્સ બોલ્સ (Pauva Noodles Balls Recipe In Gujarati)
#CDYહેલ્ધી અને ટેસ્ટી રેસીપી બાળકો માટે સ્પેશ્યલ Falguni Shah -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
વેજી ચીઝી બન (Veggie Cheesy Bun Recipe In Gujarati)
#SF ( સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ ) Buddhadev Reena -
હરા ભરા ફલાફલ (Hara Bhara Falafel Recipe In Gujarati)
#TT3ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે Falguni Shah -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
-
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16130476
ટિપ્પણીઓ (5)