મકાઇ પકોડા(corn pakoda recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો
  1. ૧+૧/૨ નંગ મકાઇ
  2. ૧/૨ નંગકેપ્સીકમ(સમારેલું)
  3. ૨ નંગલીલા મરચાં(કાપેલા)
  4. ૧ નંગકાંદો(સમારેલો)
  5. ૧ ચમચીલસણ(સમારેલું)
  6. ૧/૨ ચમચીઆદુ-મરચાં ની પેસ્ટ
  7. ૧/૨ ચમચીહીંગ
  8. ૧/૨ ચમચીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧+૧/૨ કપ બેસન
  11. ૧/૨ કપકોર્ન ફલોર
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઇ ને ચપ્પુ વડે સમારી લો.હવે એક બાઉલ માં હવે તેમાં કાંદો,કેપ્સીકમ,લીલું મરચું,લસણ,આદુ મરચાં ની પેસ્ટ,હીંગ, બેસન,કોર્નફલોર નાંખો.

  2. 2

    હવે બધું બરાબર મિક્ષ કરી લો.હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઇ ખીરું તૈયાર કરો.હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો.

  3. 3

    હવે ગરમ થાય એટલે તેમાંથી પકોડા ઉતારી લો.

  4. 4

    હવે આ પકોડા લીલી ચટણી,સોસ સાથે સવઁ કરો. ખુબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ ની સીઝન માં ખાવા ની ખુબ મજા પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes