કાશ્મીરી પિન્ક ચા (Kashmiri Pink Tea Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

આ કાશ્મીરી ચા મેં સોનલબેન પંચાલના લાઈવ માં જોઈને બનાવી છે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ સોનલબેન

કાશ્મીરી પિન્ક ચા (Kashmiri Pink Tea Recipe In Gujarati)

આ કાશ્મીરી ચા મેં સોનલબેન પંચાલના લાઈવ માં જોઈને બનાવી છે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ સોનલબેન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
બે લોકો માટે
  1. 2 ગ્લાસપાણી
  2. ગ્રીન ટી ના પેકેટ
  3. 3લવિંગ
  4. ૩ ઈલાયચી
  5. 1 બાદીયા નો ફુલ
  6. 1મોટો ટુકડો તજ
  7. 4 થી 5 ચમચી ખાંડ
  8. ૧ કપદૂધ
  9. 1 ચમચીબદામની કતરણ અને પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ એની અંદર ખડા મસાલા અને ગ્રીન ટી નાખી તેને ઉકળવા મૂકો

  2. 2

    એક ઉભરો આવે એટલે તેની અંદર ખાંડ નાખી ફરીથી એકદમ ધીમા ગેસ ઉપર 1/2 થઈ જાય ત્યાં સુધી થવા દેવું

  3. 3

    . પછી તેને ગાળી લો અને ગરમ કરેલા દૂધમાં ૨ થી ૩ ચમચી ઘી નાખીને મિક્સ કરી લેવું

  4. 4

    પછી સર્વિંગ ગ્લાસમાં લઈ તેની અંદર બદામ પિસ્તાની કતરણ નાખી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ (8)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
હું પણ ટ્રાય કરીશ. ખુબ સરસ દેખાય છે.

Similar Recipes