થેપલા(thepla recipe in gujarati)

Reena Jassni
Reena Jassni @cook_23790630

# સાતમ

થેપલા(thepla recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

# સાતમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. વાટકો ઘઉં નો લોટ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૩ ચમચીગોળ કેરી અથાણાનો મસાલૉ
  4. ૩-૪ચમચા તેલ
  5. 1/2ચમચી મરચું થોડું ધાણા-જીરુ થોડી હળદર સ્વાદ અનુસાર નમક

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક કથરોટમાં લોટ ચાળૉ તેમાં ગોળ કેરી નો મસાલો મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ અને એક ચમચો તેલ

  2. 2

    હવે બધી વસ્તુ મિક્સ કરીને લોટ બાંધો. ૧૦ મીનીટ ઢાંકી રાખો એટલે લોટ માં કુણપ આવી જશે

  3. 3

    હવે થેપલાં વણો વણાઈ રહ્યા પછી તવા પર
    તેલ નાખી ને શેકો

  4. 4

    હવે તૈયાર છે પોચા પોચા રુ જેવા ખૂણા કેટલા હવે તમે ગોળ કેરી વાળા થેપલા નો આનંદ માણી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena Jassni
Reena Jassni @cook_23790630
પર

Similar Recipes