વેજ રોલ (Veg roll recipe in gujarati)

Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615

#weekend special નાના મોટા સૌ ને ભાવે તેવી અને જલ્દી થી બંને તેવી વાનગી બનાવી છે.

વેજ રોલ (Veg roll recipe in gujarati)

#weekend special નાના મોટા સૌ ને ભાવે તેવી અને જલ્દી થી બંને તેવી વાનગી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
2 સર્વિંગ્સ
  1. 1 કપદહીં નો મસ્કો
  2. 1કાકડી છીણીને
  3. 1ગાજર છીણીને
  4. 2ડુંગળી છીણીને
  5. 1 કપચીઝ
  6. 1 મોટી ચમચીઓરેગાનો
  7. 1 મોટી ચમચીચીલી ફ્લેક્સ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 નાની ચમચીમરી
  10. બટર જરૂર મુજબ
  11. 6 નંગબ્રેડ

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    બધા વેજીટેબલ ને એક કપડામાં બાંધી ને પાણી નીતારી લો

  2. 2

    હવે મસ્કા ની અંદર બધું મીક્સ કરો.

  3. 3

    બ્રેડ ને એક પાટલી ઉપર વણી લો પછી તેમાં સટફીગ ભરી તેની કીનારી પર પાણી લગાડી રોલ વાળી દો.

  4. 4

    હવે તેના પર બટર લગાવી એક પેનમાં શેકી લો

  5. 5

    કેચપ અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615
પર

ટિપ્પણીઓ

Similar Recipes