બ્રેડ આમલેટ(Bread Omelet Recipe In Gujarati)

Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615

#GA4
#Week2
ઈંડા વગરની આમલેટ. નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી.

બ્રેડ આમલેટ(Bread Omelet Recipe In Gujarati)

#GA4
#Week2
ઈંડા વગરની આમલેટ. નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧ કપમેંદો
  3. ૧ ગ્લાસપાણી
  4. સ્વાદાનુસારમીઠું
  5. ચપટીઉપર બેંકીંગ પાઉડર
  6. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  7. મોટી ડુંગળી
  8. ટામેટું
  9. ૨-૩ લીલા મરચા
  10. જરૂર મુજબચાટ મસાલો
  11. ૫-૬ નંગ બ્રેડ
  12. જરૂર મુજબ બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બંને લોટ ભેગા કરી સ્વાદ અનુસાર મીઠું અને મરચું ઉમેરી બેકીંગ પાઉડર ઉમેરો. હવે તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરી લો..

  2. 2

    ડુંગળી‌ને ઝીણી સમારેલી, ટામેટુ ઝીણી સમારેલ,લીલુ મરચું ઝીણું સમારેલું બધું મીકસ કરી લો

  3. 3

    હવે પેનમાં બટર મૂકી તેમાં મિશ્રણ ૩ ચમચી લો ને સાંતળો.

  4. 4

    મિશ્રણ સંતળાઈ ત્યાં સુધી ખીરૂ એકદમ પતલુ કરી તૈયાર કરો.

  5. 5

    હવે મિશ્રણ ઉપર ખીરૂ પાથરી પેન ને ગોળ ફેરવી દો. પછી ઉપર બ્રેડ મુકી દો ૩-૪ મીનીટ પછી તૈયાર થઈ જાય એટલે તેને વાળી દો અને ચાટ મસાલો ઉમેરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Thakkar
Khushi Thakkar @cook_25488615
પર

ટિપ્પણીઓ

Similar Recipes