#ગુજરાત કાઠિયાવાડી લસણ ની ચટણી(lasan Chutney recipe in gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
#સાતમ માં ખાવા માટે અહી મે આપડા ગુજરાતી ઓની કાઠિયાવાડી લસણ ની ચટણી બનાવી છે. જેને આપડે થેપલા,પૂરી સાથે ખાઈ શકીએ છીએ. જે ૪/૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
#ગુજરાત કાઠિયાવાડી લસણ ની ચટણી(lasan Chutney recipe in gujarati)
#સાતમ માં ખાવા માટે અહી મે આપડા ગુજરાતી ઓની કાઠિયાવાડી લસણ ની ચટણી બનાવી છે. જેને આપડે થેપલા,પૂરી સાથે ખાઈ શકીએ છીએ. જે ૪/૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર લોયા માં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી અને લસણ ઉમેરવું અને હલાવવું,પછી તેમાં મીઠું,લાલ મરચું પાઉડર ઉમેરી અને મિક્સ કરતા જવું. તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દેવો. તો તૈયાર છે. લસણ ની ચટણી..😋 જે ખુબજ જલ્દી બની જાય છે.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
મરચા લસણ ની ચટણી (Marcha Lasan Chutney Recipe In Gujarati)
#સાઈડ#કાઠિયાવાડી સ્પેશિયલ મરચા લસણ ની ચટણી #તીખી ચટપટી સ્વાદિષ્ટ ચટણી # ભોજન માં પીરસાતી એક્સ્ટ્રા ડિશ #સાઈડ ડિશ #બાજરા ના રોટલા, પૂરી, પરાઠા, ઢોકળા સાથે પીરસાતી સાઈડ ડિશ. Dipika Bhalla -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
આ ચટણી ઢોકળા થેપલા ભાખરી ખાખરા .ને ગ્રેવી વાળા શાક મા ને સેવ ઊસળ મા ઉપયોગ થાય છે.. FFC/5 Jayshree Soni -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
-
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chuteny Recipe In Gujarati)
આ ચટણી થોડી તીખી અને ખટ મીઠી લાગે છે.તે પરોઠા રોટલી થેપલા સાથે ખાઈ શકાય છે.#L Neha Prajapti -
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલસણની ચટણીલસણ ની તમતમાટ ચટણી Ketki Dave -
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
લસણ ટમેટાં ની ચટણી (Garlic Tomato Chutney recipe In Gujarati)
#સાઈડ આજે મેં લસણ ટમેટાં ની ચટણી બનાવી,જે તમે ઢોકળા,પકોડા કે પાત્રા ગમે તેની સાથે ખાઈ શકો,ફ્રીઝ માં એક વીક સુધી સારી રહે છે. Bhavnaben Adhiya -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#KER નારિયેળની ચટણી કેરાલા ની પ્રખ્યાત છે આપડા ગુજરાતી માં પણ ઘરે ઘરે નારિયેળની ચટણી બને છે સરસ લાગે છે. Harsha Gohil -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chutney Recipe In Gujarati)
#SFRઆ ચટણી થેપલા વડા અથવા ઢોકળા સાથે ખુબ જ સરસ લાગે છે સાતમમાં ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટણી ખૂબ કામ લાગે છે Kalpana Mavani -
લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiલસણ ની સૂકી ચટણી Ketki Dave -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week24 મે ગાર્લીક ચટણી મા એક કળી વાલા લસણ લીધા છે , આયુર્વેદ ની દષ્ટિ એક કળી વાલા લસણ ખુબજ ગુણકારી હોય છે, વી,પી કંટ્રોલ કરવા મા મદદ કરે છે ,પાચન શકિત સુધારે છે અને લોહી ના પરિભ્રમણ મા ઉપયોગી છે. તમે કોઈ પણ લસણ લઈ શકો છો Saroj Shah -
-
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red recipe.ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે. mrunali thaker vayeda -
લસણની ચટણી (Lasan ni chutney recipe in Gujarati)
લસણ ની ચટણી એ એવી સાઇડ ડીશ છે જેના કારણે જમવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે. સામાન્ય રીતે આપને લસણ ને વાટી ને એની ચટણી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા લસણ એકદમ બારીક સમારી ને પછી એને સાંતળી ને આ ચટણી બનાવી છે જે એકદમ અલગ ટેક્ષચર અને સ્વાદ આપે છે.#સાઈડ#પોસ્ટ6 spicequeen -
લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiલીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Neeru Thakkar -
લસણ ની ચટણી
#ઇબુક૧#૧૨લસણ ની ચટણી એ તો કોઈ પણ રસોઈ ની જાન છે. કાઠીયાવાડ માં તો સવાર ની શરૂઆત જ લસણ ની ચટણી થી થાય છે. ભાખરી ,રોટલી,વડા, મુઠીયા, ઢેબરા, ઢોકળા, હાંડવો બધા જોડે લસણ ની ચટણી ખાઈ શકાય છે. સવાર મા ચા જોડે લસણ ની ચટણી અને રોટલી ભાખરી કે રોટલો ખાવા ની ખૂબ જ મજા આવે છે Chhaya Panchal -
તીખી તમતમતી લાલ લસણ ની ચટણી
#RJSરાજકોટ/જામનગર ના લોકો ખવાના બહુજ શોખીન છે અને એ પણ રોડસાઈડ સ્નેક આ ચટણી માં લસણ અને લાલ મરચું પડે છે જેને લીધે આ ચટણી બહુજ તીખી અને ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Sonal Modha -
કોથમીર ગાંઠિયા ની ચટણી (Coriander Ganthiya Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: Chutneyલીલી ચટણી કોઈ પણ ડીશ સાથે મેચ થાય છે. અને ડીશ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. આપડે આ ચટણી થેપલા, ભાખરી, સેન્ડવીચ, ભેળ ગમે તે ડીશ જોડે મિક્સ કરી શકીએ છીએ. અહી મે ૧ ટ્વીસ્ટ સાથે લીલી ચટણી બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે. Nilam patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387758
ટિપ્પણીઓ