પાણી પૂરી

#SD
#RB8
#cookpadgujarati
#cookoadindia
ઉનાળા માં તીખું પાણી બપોરે બનાવી ફ્રીઝ માં મૂકી દો અને ડિનર ના ટાઈમ પહેલા ચણા બટેકા બાફી આ પાણી પૂરી તમે ઝડપથી બનાવી શકો છો.
પાણી પૂરી
#SD
#RB8
#cookpadgujarati
#cookoadindia
ઉનાળા માં તીખું પાણી બપોરે બનાવી ફ્રીઝ માં મૂકી દો અને ડિનર ના ટાઈમ પહેલા ચણા બટેકા બાફી આ પાણી પૂરી તમે ઝડપથી બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને ફૂદીનો પાણી થી ધોઈ લો અને તેને મિક્ષર માં લો, તેમાં લસણ, મરચાં,કાચી કેરી ઉમેરી ગ્રાઇન્ડ કરી લો અનેઆ પેસ્ટ ને તપેલી મા કાઢી સ્વાદ પ્રમાણે મીઠું,સંચળ, જલ જીરા પાઉડર અને પાણી ઉમેરી તીખું પાણી બનાવી લો.પાણી માં બરફ નાખી ઠંડું કરો.
- 2
આંબલી અને ખજૂર ને પાણી થી ધોઈ નાખો પછી તેમાં ગોળ અને પાણી ઉમેરી કૂકર માં બાફી લો.પછી તેને મિક્ષર માં સ્વાદ મુજબ મીઠું મરચું ધાણાજીરું ઉમેરી પેસ્ટ બનાવી ગાળી લેવી, આ રીતે ગળી ચટણી બનાવી લો.જરૂર મુજબ પાણી ઉમેરી ગળ્યું પાણી બનાવવું.
- 3
બટેકા ને કૂકર માં બાફી લેવા.ચણા ૫ કલાક પલાળી પછી તેને કૂકર માં બાફી લેવા.બટેકા ની છાલ કાઢી સ્મેશ કરી તેમાં. બાફેલા ચણ ઉમેરી સ્વાદ મુજબ મીઠું, મરચું, જલજીરા કોથમીર ઉમેરી મિક્ષ કરી માવો બનાવી લેવો
- 4
હવે ડૂંગળી કટ કરી લો, હવે એક પ્લેટ મા પકોડી,તીખું પાણી,ગળ્યું પાણી, ચણાબટેકા નો મસાલો, ડુંગળી,સેવ સાથે સર્વ કરો.
Similar Recipes
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#JWC2બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે Pinal Patel -
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
-
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
પાણી પૂરી
#RB8#week8બધાને ભાવે અને જોઈ નેજ મોઢામાં પાણી આવે તેવી પાણી પૂરી તીખી ખાવાની ખુબજ મજા આવે છેતે આપડે ગમે તે શિજન માં ખાયે છીએ Hina Naimish Parmar -
રગડા પાણી પૂરી
#ઈસ્ટ#સાતમપાણી પૂરી પ્રથમવાર મગધના પ્રાચીન રાજ્યમાં રજૂ કરવામાં આવી હતી, જે બિહારના દક્ષિણ ભાગમાં અધ્યક્ષ છે. પાણી પૂરી મગધના રાજ્યમાં ફુલકી ના નામથી ઓળખાતી.આજે પાણી પૂરી ને દરેક ઘર માં મનભાવતી વાનગી માંની એક છે અને નાના મોટા સૌની મનપસંદ છે.પાણીપુરી ને અલગ ફ્લેવર માં પણ બનાવવા માં આવે છે બટાકા ચણા મગ નું સ્ટફિંગ કે પછી વટાણા નો રગડો હોય. અને હવે તો પીઝા પાણીપુરી, ચોકલેટ પાણીપુરી, મેર્સીકન પાણીપુરી અને ૭ પાણી વાળી પાણીપુરી વગેરે વેરાયટીઓ માં જોવા મળે છે.તો ઈસ્ટઈન્ડીયા ને કોન્ટેસ્ટ માટે હું આ રગડાવાળી પાણીપુરી ની રેસીપી લઈ આવી છું Sachi Sanket Naik -
ટોમેટો પાણીપૂરી સેજ
તમે ચણા બટાકા, મગ ની પાણી પૂરી બહુ ખાધી હશે.આજે મેં ટામેટાં ની પાણી પૂરી બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને આવી અવનવી "ટામેટો પાણી પૂરી સેજ "બનાવી ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
શિયાળામાં લીલા ધાણા અને ફુદીનો ખુબ જ સરસ મળે એટલે પાણી પૂરી બનાવવા નું ખુબ જ મન થાય, નાના મોટાં સૌનું ભાવતું આ ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ ખુબ જ ફેમસ છે Pinal Patel -
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Poori Recipe In Gujarati)
#SF ફ્લેવર્ડ પાણી પૂરીઆજે મેં Different types ના પાણી બનાવી ને પાણી પૂરી બનાવી છે. Sonal Modha -
પાણી પૂરી
#sFc - સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જપાણી પૂરી ભારત નુ એક લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ છે પાણી પૂરી નુ બીજું નામ ગોળ ગપ્પા છે પાણી પૂરી કિસપી પૂરી બટાકા ચણા ડુંગળી સેવ ખજૂર આમલીની ચટણી સાથે ફુદીનો પાણી કરવામાં આવે છે મસાલેદાર ફુદીનો પાણી મા ડુબાડી તેને આનંદ માણવા માં આવે છે ધરે પાણી પૂરી બનાવી સરળતાથી બનાવી શકાય છે નાના મોટા વડીલો પાણી પૂરી બધા ને ભાવે છે પાણી પૂરી બધા ડીનર માં ખાય છે પારૂલ મોઢા -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CFનાના-મોટા સૌને ભાવતી પાણી પૂરી બનાવી છે. કોઈ પાણી પૂરી ખાવાની ના જ ન પાડે.. મસ્ત.. ટેસ્ટી.. પાણી પૂરીની રમઝટ.. Dr. Pushpa Dixit -
-
પાણી પૂરી (panipuri recipe in gujarati)
#મોમ #સમર ઘણા સમયથી બધા પાણી પૂરી મુકતા હતા મને બહુ જ મન થઈ ગયુ હતું,, પાણપૂરી ખાવાનું એટલે આજે તો પાણી પૂરી ની પૂરી બનાવી જ કાઢી, મસ્ત બની, પાણી પણ ટેસ્ટી બન્યા, 2 મહિના પછી પાણી પૂરી ખાધી,, અને પૂરી તો પહેલી વાર જ બનાવી સારુ લાગ્યુ Nidhi Desai -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
-
પાણી પૂરી
#RB2Week 2માય રેસીપી બુક પાણી પૂરી નું નામ લેતા બધા નાં મોંમાં પાણી આવી જ જાય છે.ઘરે પણ આપણે બહાર જેવી જ પાણી પૂરી બનાવી શકીએ છીએ.ઉલ્ટા નું એ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
રગડા પાણી પૂરી (Ragda Pani Puri Recipe In Gujarati)
#GA4#WEEK1કોરોના કાળમાં બજારથી લાવવાને બદલે ઘરે જ બનાવો બહાર જેવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી તથા બહાર જેવો જ ટેસ્ટી ગરમાગરમ રગડો. RAGDA PANI PURI with # Home-Made Puri Shraddha Padhar -
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
-
પાલક પાણી પૂરી
#સુપરસેફ૨.પાણી પૂરી બધા ની ફેવરિટ છે તેના પાણી માં ઘણી વેરાયટી જોવા મળે છે તો હવે આપણે તેની પૂરી માં વેરાયટી લાવ્યા. Bhavini Naik -
-
પાણી પૂરી નું ખાટું મીઠું પાણી(khatha mitha pani recipie)
હેલ્લો બધાને જય ભોળાનાથ અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે એન્ડ વરસાદ ની સીઝન છે તો મેં આજે પાણી પૂરી નું ફૂદીનાં નું ખાટું મીઠું પાણી બનાવ્યું હતું આમ તો બધાની અલગ અલગ રીતે થાય છે મેં આ રીતે બનાવ્યું છે Chaitali Vishal Jani -
પકોડી (Pakodi Recipe in Gujarati)
#GA4#Week26પાણી પૂરી સાથે ચણા બટાકા નો મસાલો સાથે આંબલી ખજૂર ની ચટણી Kapila Prajapati -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (12)