રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાન ધોઈ સાફ કરી તેની બધી ડાંડલીઓ કાઢી નાખો. ત્યારબાદ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં બધા મસાલા મીઠુ, લીંબુનો રસ,સોડા અને જરુર મુજબ ગોળનુ પાણી નાખી પાન પર લગાવી શકાય તેવો લોટ તૈયાર કરો.
- 2
તયાર બાદ તે લોટને ચમચી વડે પાન પર લગાવી દો.હવે તેના પર બીજુ પાન રાખી ફરી લોટ લગાવી તેને ગોળ રોલ વાળી દો. ત્યાર બાદ તે રોલને ઢોકળીયામાં નીચે પાણી મુકી પંદર થુ વીસ મિનીટ બાફવા મુકો.
- 3
પાત્રા બફાઈ જાય એટલે તે ઠંડા પડે એટલે તેના નાના રોલ બનાવી લો.હવે એક પેન માં વઘારમાટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ,લાલ સુકા મરચા, લીમડો અને તલ નાખી વઘાર કરો.
- 4
ત્યાર બાદ તેમાં પાત્રા નાખી તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોથમરી નાખી મિક્સ કરી લો. તો તૈયારછે ખાટા,મીઠા અને તીખા પાત્રા.
Similar Recipes
-
-
-
ઢોકળા કેક (Dhokala Cake Recipe In Gujarati)
#India2020#વેસ્ટ ઢોકળા એ ગુજરાતીઓ નો સૌથી પ્રીય નાસ્તો છે. જે બાફીને બનાવવામાં આવે છે.તો આજે મેં ઢોકળામાં થોડો ફેરફાર કરી કેક જેવા બનાવ્યાછે. તેને જોઈને જ ખાવાનુ મન થઈ જાય. Sonal Lal -
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
રોટી પાત્રા(roti patra recipe ingujarati)
#વેસ્ટ#ગુજરાત મિત્રો મારી સફર ને આપની સાથે વધારતાં વધારતાં હું આજે આ 300 મી રેસીપી આપની પાસે લઈને આવી છું...પાત્રા આપણે મોટેભાગે અળવીના પાનના બનાવીએ છીએ.... પણ આજે મેં તેમાં એક ચેન્જ કર્યો છે.... Lockdown ને લીધે અળવીના પાન મળતા નહોતા તો વધેલી રોટલી હતી તેના પર ચણાના લોટનો લેપ લગાડી બનાવ્યા છે.... Khyati Joshi Trivedi -
-
-
-
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal -
થેપલા (thepla recipe in gujarati)
#સાતમ આજે રાંધણછઠ છે તો બધા ઠંડામાં થેપલા તો બનાવતાજ હોય છે. તો આજે મેં લીલી મેથી વાળા થેપલા અને સાથે સુકી ભાજી બનાવી છે. Sonal Lal -
-
-
પાત્રા (Patra recipe in gujarati)
અળવીના પાન અને ચણાના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી ફરસાણની વાનગી છે....ખાટામીઠા ગુજરાતી સ્વાદ વાળું સૌકોઇને ભાવતું એકદમ સ્વાદિષ્ટ ફરસાણ કે નાસ્તો....ખૂબ જ ઓછા તેલ સાથે બાફીને બને છે અને સોડા પણ નથી વપરાતો તો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પચવામાં હળવું અને પૌષ્ટિક છે....#વેસ્ટ Palak Sheth -
-
-
-
ચીઝ વડાપાંઉ (Cheese vadapav Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 24 વડાપાંઉ એ મહારાષ્ટ્રનો ફેમસ છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ને ગરમાં ગરમ તીખા ને ટેસ્ટી વડાપાંઉ ખાવાની મજા પડી જાય.આમ તો તેમાં ચીઝ હોતુ નથી પણ બાળકોને ચીઝ વાળુ ભાવતું હોય છે તેથી આજે મેં ચીઝ વડાપાંઉ બનાવ્યા છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Sonal Lal -
-
-
-
-
-
-
જેસલમેરી ચણા(Jesalmeri Chana Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#રાજસ્થાન#જેસલમેરપોસ્ટ 3 જેસલમેરી ચણા Mital Bhavsar -
ખાટીયા ઢોકળા (khatiya dhokla recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત સ્પેશીયલ#વઘારેલી લસણ ચટણી Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13391259
ટિપ્પણીઓ (2)