કોલ્હાપુરી ચેવડો (chevdo recipe in gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

કોલ્હાપુરી ચેવડો (chevdo recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોકોલ્હાપુરી મમરા
  2. 1વાટકો જીણા સીંગદાણા
  3. 1વાટકો નાની કલરવાળી ફ્રાઈમ્સ
  4. 1વાટકો સરી કાચરી
  5. 1 ચમચીમરચુ પાઉડર
  6. 1 ચમચીદળેલી ખાંડ
  7. 1 ચમચીગરમમસાલો
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધીજ સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    ત્યાર બાદ તળવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં મમરા,સીંગદાણા,કાચરી અને ફ્રાઈમ્સ તળી લો.

  3. 3

    હવે તેના પર બધા મસાલા,મીઠુ,અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. તો તૈયારછે કોલ્હાપુરી ચેવળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes