પાપડ ચેવડો(chevado recipe in gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
પાપડ ચેવડો ઝટપટ બનતી અને ચટપટી વાનગી છે. ખંભાતની મશહૂર વાનગી છે.
પાપડ ચેવડો(chevado recipe in gujarati)
પાપડ ચેવડો ઝટપટ બનતી અને ચટપટી વાનગી છે. ખંભાતની મશહૂર વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગરમ તેલમાં દાળ, સીંગદાણા,પાપડ,લીમડો તળી તેમાં મીઠું,મરચું નાખી દેવા. હવે પૌંઆ ને તળતા જવું ઉપર મીઠું, મરચું,હળદર, ભભરાવતા જવું.
- 2
હવે પૌંઆમા પાપડના નાના નાના ટુકડા કરી,દાળ, સીંગદાણા બધુ મિક્સ કરી તેમાં જરુર મુજબ મીઠું,મરચું,હળદર, ગરમ મસાલો, દળેલી ખાંડ નાખી ખૂબ સારી રીતે બે હાથની મિક્સ કરવું. તૈયાર છે "પાપડ ચેવડો".
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chevado Recipe In Gujarati)
આ ચેવડો ફક્ત સેકી ને બનાવમાં આવે છે જે લોકો તળેલું ખાવાનું પસંદ નથી કરતા તેના માટે આ સારો ઓપ્શન છે. Brinda Padia -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
ચોખા ના પાપડ- સેવ નો ચેવડો(Chokha Papad- Sev Chevado Recipe In Gujarati)
#GA4#Week23#Papadચોખા ના પાપડ પચવા માટે હલકા તેથી મેં ચોખા ના પાપડ અને ચોખાની સેવ માંથી ચેવડો બનાવ્યો.બહુ જ મસ્ત બન્યો છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... Sonal Karia -
ચટપટો પાપડ ચેવડો
સવારના નાસ્તા માટે સમય ના હોય ત્યારે આ શાહી પાપડ ચેવડો બેસ્ટ ઓપ્શન છે.સાંજે ચા સાથે પણ મજા માણી શકાય છે.હેલ્ધી,હળવો અને ચટપટો નાસ્તો છે.#GA4#week23પાપડ#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાપડ ચેવડો(Papad Chevado recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2#ફરસાણમાત્ર બે જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ વાનગી ટેસ્ટમાં બહુ સરસ છે.દિવાળી ના તહેવાર ઉપર દર વખતે કાંઈક નવું તો બનાવતી હોઉં છું, તો આ વખતે મેં પાપડ ચેવડો બનાવ્યો છે.. Sonal Karia -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar -
-
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
અડદ મસાલા પાપડ (Urad Masal Papad Recipe in Gujarati)
આ પાપડ તમે નાસ્તા માં ખાઈ શકો છો.ફટાફટ બનતી ટેસ્ટી વાનગી છે. Varsha Dave -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad ચેવડા આપણે ઘણા બધા અલગ અલગ જાતના બનાવીએ છીએ. પૌવાનો ચેવડો, મકાઈના પૌવાનો ચેવડો, પાપડ પૌવાનો ચેવડો અને નાયલોન પૌવાનો ચેવડો પણ સરસ મજાનો ઘરે બનાવી શકાય છે. નાયલોન પૌવા નો ચેવડો ખૂબ જ ઓછા તેલમાં પૌવાને તેલમાં તળિયા વગર એક હેલ્ધી વર્ઝનમાં બનાવી શકાય છે. આ ચેવડો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી સરળતાથી બની જાય છે. આ ચેવડાને બનાવીને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને ઓછામાં ઓછા 15 દિવસ સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે. દિવાળી જેવા તહેવારમાં આ ચેવડો અગાઉથી બનાવી તહેવારો વખતે સરળતાથી વાપરી શકાય છે. Asmita Rupani -
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
પાપડ પૌંઆ ચેવડો (Papad Pauva Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#CookpadIndia#Cookpadgujarati#cookpad ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે અગિયારસ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે. ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે. આ દરમ્યાન દરેક લોકો ઘરમાં ખુબ સરસ મીઠાઈઓ અને અલગ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા પણ બનાવે છે.મે પાપડ પૌંઆ થી શરૂઆત કરી છે.આગળ હજી બીજા ઘણા નાસ્તા અને મિઠાઈઓ પણ બની રહ્યાં છે. Komal Khatwani -
-
ચેવડો (Chevdo Recipe in Gujarati)
#કુકબુક#ચેવડો#દિવાળી. પૌઆ નો ચેવડો ડાયેટીંગ વાલો કહેવાય. જે બધા ને ખૂબજ ભાવે છે. sneha desai -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
નાયલોન પૌંઆનો શેકેલો ચેવડો (Nylon Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ1#નાયલોન_પૌંઆનો_શેકેલો_ચેવડો ( Naylon Pauaa No Shekelo Chevdo Recipe in Gujarati ) આ દિવાળી માટેનો સ્પેશિયલ ચેવડો મે પૌંઆ ને પહેલા ડ્રાય રોસ્ટ કરીને બનાવ્યો છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યો છે. આ ચેવડામાં મે ડ્રાય ફ્રુટ પણ તળી ને ઉમેર્યા છે તો એનો ટેસ્ટ એકદમ ક્રનચી આવે છે. આમાં અડદ ના પાપડ ને પણ ડ્રાય રોસ્ટ કરીને ઉમેર્યા છે તેનાથી પણ આ ચેવડા નો સ્વાદ એકદમ મસાલેદાર લાગે છે. તમે પણ એક વાર આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
-
હાજી ખાની પૌંઆ નો ચેવડો
#SJR#SFR#RB20#week20પૌંઆ નો ચેવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અહીં મેં હાજી ખાની પૌંઆનો ઉપયોગ કરીને ચેવડો બનાવ્યો છે. આ ચેવડો તળીને બનાવવામાં આવતો નથી શેકીને તેલમાં વધારવામાં આવે છે . સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હાજી ખાની પૌંઆનો ચેવડો ડાયેટ માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
પાપડ મમરા નો ચેવડો
#GA4#week23#papad# આ ચેવડો વડીલો તેમજ બાળકોને ચાવવામાં તકલીફ નથી પડતી અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે. Chetna Jodhani -
-
-
-
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week23 Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13375862
ટિપ્પણીઓ