બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકાને મેશ કરીલો. ત્યારબાદ તેમાં મરચુ પાઉડર,ગરમમસાલો,મીઠુ,ખાંડ,આદુ-મરચાની પેસ્ટ,લીંબુનો રસ અને કોથમરી નાખી મિક્સ કરી લો.ત્યારબાદ તેના નાના બોલ્સ બનાવી લો.
- 2
ત્યારબાદ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠુ અને સોડા નાખી મિક્સ કરી જરુર મુજબ પાણી નનાખી વડા બનાવવા માટેનુ ખીરુ તૈયાર કરો.
- 3
ત્યારબાદ વડા તરવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે બટાકાના બનાવૈલા બોલ્સ ને ચણાના લોટના ખીરામાં ડીપ કરી વડાને ગરમ તેલમાં તળી લો. તો તૈયારછે ગરમાં ગરમ ખાટ-મીઠા અને તીખા બટાકા વડા.તેને ખજુર આંબલીની ચટણી સાથે સવૅ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
મારા ઘરમાં બધાને બટાકા વડા તો બહુ જ ભાવે . મેં એને ત્રણ જાતની ચટણી સાથે સર્વ કર્યા છે રાજકોટની green chutney ખજૂર ની મીઠી ચટણી અને લસણની ચટણી Jalpa Tajapara -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
-
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13782799
ટિપ્પણીઓ