પચરંગી દાળ અને બાટી(dal baati recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#વેસ્ટ
રાજસ્થાન

પચરંગી દાળ અને બાટી(dal baati recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#વેસ્ટ
રાજસ્થાન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાટી બનાવવા માટે
  2. 1 કપઘઉંનો ઝીણો લોટ
  3. 1ઘઉં નો દરદરો લોટ
  4. મીઠું સ્વાદનુસાર
  5. 4 ચમચીતેલ મોણ માટે
  6. દાળ બનાવવા માટે
  7. ચમચીતુવેર દાર
  8. ૨ ચમચીચણા દાર
  9. 2 ચમચીઅડદ દાળ
  10. 2 ચમચીમગની છડીદાર
  11. 2 ચમચીમસૂરનો દાળ
  12. ૧ નંગટમેટું
  13. ૧ નંગડુંગળી
  14. ૨ નંગલીલા મરચા ક્રશ કરેલા
  15. ૧ ટુકડોઆદુ નો
  16. ૭થી ૮ કળી લસણની
  17. 2 ચમચીઆમલીનો પલ્પ
  18. 2-3 નંગલવિંગ
  19. 2-3 ટુકડાતજ
  20. 1બાદ યા નો નંગ
  21. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  22. 1/2ચમચી હળદર
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. ગોળ કે ખાંડ ઈચ્છા અનુસાર
  25. ત્રણથી ચાર ચમચી વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને ચાળીને મોણ નાખીને મીઠું અને બેકિંગ પાઉડર નાખીને એકદમ મિક્સ કરીને પાણીથી કઠણ લોટ બાંધવા નો છે. આ લોટને થોડીવાર માટે રહેવા દેવાનો છે

  2. 2

    આપેલી બધી દાળને પાણીથી ધોઈને કુકરમાં બાફી લેવાની છે ઉપર જણાવેલ બધી સામગ્રી ભેગી કરવાની છે.

  3. 3

    દાળ બનાવવા માટે વઘારમાં એક તપેલીમાં તેલ લઇ રાઈ જીરું ઉપર જણાવેલ ખડા મસાલા એડ કરી કાંદો ટમેટૂ આદુ-મરચા-લસણની પેસ્ટ બધું એકદમ નાખીને સાંતળો ત્યારબાદ આમલીનો પલ્પ નાંખી મરચું પાઉડર નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. પછી દાળમાં એડ કરીને દાળને થોડીવાર માટે ઉકાળો.

  4. 4

    હવે બાટી ના લોટ લઇ એકદમ મસળીને મુઠ્ઠીથી એકદમ નાના નાના ગોળ વાળીને ઓવનની બેકિંગ ટ્રેમાં તૈયાર કરો 180 ડિગ્રી તાપમાને બાટી 20થી 25 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો.

  5. 5

    આ રાજસ્થાની ડિશ દાલબાટી ગરમાગરમ તૈયાર છે લસણની ચટણી લીંબુ અને ગોળ સાથે ઉપરથી ઘી નાખીને સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes