દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે
#cookpadindia
#cookpadgujarati
# summer lunch recipe
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે
#cookpadindia
#cookpadgujarati
# summer lunch recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળને મિક્સ કરી ધોઈને 1/2 કલાક માટે પાણીમાં પલાળી દો પછી કૂકરમાં જરૂર મુજબ પાણી હળદર અને મીઠું નાખીને દાળને બાફી લો
- 2
હવે ઘઉંના લોટમાં સોજી મીઠું આખા સૂકા ધાણા અજમો ખાવાનો સોડા અને તેલનું મોણ નાખીને મિક્સ કરો પછી જરૂર મુજબ પાણી ઉમેરીને કડક લોટ બાંધો 15 મિનિટ માટે લોટને ઢાંકીને રેસ્ટ આપો
- 3
લોટમાંથી લુઆ તૈયાર કરી બાટી તૈયાર કરો બાટીને કુકરમાં શેકી લો વચ્ચે વચ્ચે બાટીને ફેરવતા રહો ગયા પછી શેકાઈ ગયા પછી બાટીના બે ભાગ કરો વાટકીમાં ઘી લઇ ને બાટી ઉપર ઘી લગાવો
- 4
પછી મરચુંટામેટા અને ડુંગળીને ઝીણા સમારી લો કડાઈ માં વઘાર માટે ઘી અથવા તેલ ગરમ કરો પછી તેમાં રાઈ-જીરું હિંગ મીઠો લીમડો અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા મરચુંઅને ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં દાળ લાલ મરચુ મીઠું હળદર ઉમેરીને 5 મિનિટ માટે ઉકળવા દો પછી તેમાં દાળ નો મસાલો ઉમેરીને ગેસ બંધ કરી દો ઉપરથી કોથમીર ભભરાવી દો
- 5
તૈયાર છે દાલ બાટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે મિક્સ દાળને સર્વ કરી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
દાળ બાટી(Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની વાનગી છે પણ ગુજરાતમાં પણ તે રાજસ્થાન જેટલી જ થાય છેલોકો ગુજરાતીઓ પણ પોતાના ઘર બનાવતા હોય છેમેં પણ આજે દાલ બાટી બનાવી છે અને તેમાં બાટી ની રીત એકદમ અલગ છેબાકી મેં ઈડલીના કુકરમાં બનાવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છેપરંતુ રીઝલ્ટ એકદમ પરફેક્ટ છમેં વિચાર્યું હતું તેના કરતા ખુબ સરસ બાટી બની છેઆપેલા હું બા કુકરમાં બાટી બનાવતી હતીઈડલી કુકરમાં વરાળે બાફી અને પછી ફ્રાય કરીને બનાવી છે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ્સ માં જણાવશો એ તમારી બાટી કેવી બની છેએકદમ સોફ્ટ અને કુરકુરી બાટી ની રેસીપી આ મુજબ છે#trend3 Rachana Shah -
-
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
#GA4#Week25રાજસ્થાન જઈએ અને દાલબાટી ના ખાઈએ એવું તો બને જ નહિ . રાજસ્થાની સ્પેશીયલ આઈટમ છે જેમાં પંચકુટી દાળ વાઈઝ પણ ઘણી સારી છે દાળ નો સંગમ હોય છે સાથે બાટી બનાવવામાં આવે છે અને ખોબા ભાખરી બનાવે છે બંને બહુ સરસ લાગે છે અને સાથે જ સ્વીટ માં ચુરમા ખાવામાં આવે છે એ ટ્રેડિશનલ ડીશ છે. Khushboo Vora -
-
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
-
-
દાલ-બાટી(Dal bati recipe in Gujarati)
દાલ-બાટી રાજસ્થાનની પ્રખ્યાત વાનગી છે.મેં આ ડીશ રાજસ્થાની રીતે બનાવી છે. મારી પાસે બાટી બનાવવા માટેનું કૂકર નથી છતાં પણ ખૂબ જ સરસ બાટી બની છે. આ બાટી કૂકર વગર ગૅસ પર શેકીને બનાવી છે.આ વાનગી રાજસ્થાનની હોવા છતાં આપણા ગુજરાતીઓના ઘરોમાં આ વાનગીએ અનેરું સ્થાન મેળવ્યું છે. Vibha Mahendra Champaneri -
બાટી સ્પેશિયલ દાલ (Bati Special Dal Recipe In Gujarati)
#AM1ફ્રેન્ડ્સ,દાલ બાટી મારવાડી ટ્રેડિશનલ વાનગી છે જેમાં ઘઉં ના જાડા લોટ ની બાટી સાથે દાલ પીરસવામાં આવે છે . બાટી ને હાથે થી મસળી ચૂરમુ બનાવવા માં આવે છે અને તેમાં સ્વાદિષ્ટ તીખી દાલ મિક્સ કરીને ખાવામાં આવે છે. આ રીતે અહીં દાલ નું ખુબ જ મહત્વ છે અને આ દાલ બઘાં પોતાની રીતે , પોતાનાં ટેસ્ટ પ્રમાણે બનાવતાં હોય છે. મેં અહીં મારી રીતે આ દાલ ને સ્વાદિષ્ટ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (3)