ફરાળી વડા (Faralivada recipe in gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68

ફરાળી વડા (Faralivada recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨ ટી સ્પૂનવાટેલાં આદુ મરચાં
  3. ૨ ટી સ્પૂનખાંડ
  4. લીંબુ
  5. ૧૦૦ ગ્રામ સીંગદાણા નો ભૂકો
  6. ૧૦૦ ગ્રામ તપકિર
  7. મીઠું પ્રમાણસર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2ચમચી હળદર
  10. તળવા માટે તેલ
  11. બહાર ના પળ માટે
  12. ૧૦૦ ગ્રામ બટાકા
  13. ૫૦ ગ્રામ તપકીર
  14. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી તેમાં સીંગદાણા નો ભૂકો નાખી.તેમાં વાટેલાં આદુ મરચાં નાખવાં.

  2. 2

    ત્યારપછી તેમાં. બધો મસાલો નાખી તપકિર નાખી બધો મસાલો તૈયાર કરવો.

  3. 3

    બહાર નું પડ બનાવવા માટે બટાકા ને બાફી છુંદો કરી તપકિર્ ને મીઠું નાખી લોટ બાંધવો.

  4. 4

    ત્યારપછી બહાર ના પળ માટે લોટ માંથી હાથેથી પૂરી વણી બટેટા ના મિશ્રણ માંથી ગોળા વાળી પૂરી માં મૂકી કવર કરી પેટીસ તૈયાર કરવી.ત્યારબાદ તપકિર માં રગદોળી.

  5. 5

    ત્યારબાદ એક વાસણ મા તેલ મૂકી ગરમ તેલ માં પેટીસ તળી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes