દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#GA4
#Week8
#steamed
આ મુઠીયા સવારે નાસ્તા માં પણ ખવાઈ અને લંચમાં, ડીનર માં પણ ખવાઈ. ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. ડાયેટીંગ મા પણ વરાળથી બાફેલા હોવાથી ખાઇ સકાય.

દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

#GA4
#Week8
#steamed
આ મુઠીયા સવારે નાસ્તા માં પણ ખવાઈ અને લંચમાં, ડીનર માં પણ ખવાઈ. ગુજરાતી ફરસાણ તરીકે પણ ઓળખાય છે. ડાયેટીંગ મા પણ વરાળથી બાફેલા હોવાથી ખાઇ સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૧ કપધંઉ નો લોટ
  2. ૧\૨ કપચણા નો લોટ
  3. ૧\૩ કપરવો
  4. ૧\૪ કપઓટસ
  5. ૧ કપ(બાઉલ)દૂધી છીણેલી
  6. જરુર મુજબતેલ મણ માટે
  7. ૨ ચમચીલીલા ધાણા લસણ
  8. 2 ચમચીલીલા આદૂ મરચાં
  9. ૧\૨ ચમચી સુકું લસણ
  10. જરુર મુજબખાંડ
  11. ૧ નાની ચમચીગરમ મસાલો
  12. સ્વાદ મુજબમીઠું
  13. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    દૂધી ધોઇ ને છીણી ને ૧ બાઉલમાં મુકો. પછી એક મોટી થાડી લો.તેમાં દૂધી અને બધા લોટ જેમાં મુઠ્ઠીભર મણ નાખી દો. એટલે મુઠી વણતુ મણ.

  2. 2

    બધાં સુકા મસાલા પણ નાખી દો. બધું લોટ, મસાલા અને દૂધી બધું બરાબર મીક્સ કરી દો.

  3. 3

    પછી ઈદળા ના વાસણમાં પાણી જરુર મુજબ રેડો અને ગેસ ચાલુ કરી ગરમ કરવા મૂકો. પછી તેમાં દૂધી ના લોટ ના મિશ્રણ માંથી લંબગોળ આકારના મુઠીયા વાણી ને મૂકો. ૧૫ થી ૨૦ મીનીટ વરાળ થી બાફી લો. સ્ટીમ કરી દો.

  4. 4

    મુઠીયા બફાઈ જાય પછી તેને વધારી લો.એક કઢાઇ મા તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ, તલ,જીરૂ અને હિંગ નાખી દો. હવે મુઠીયા ને કાપી ને તેમાં નાખી દો. પછી ધીમા ગેસે કડક કરો.લાલ રંગ ના થાઇ એટલે ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ સર્વ કરો.

  5. 5

    લીલાં ધાણા લસણ કાપીને ગાર્નિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes