ફરાળી સુખડી(farali sukhdi recipe in gujarati)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034

#વેસ્ટ ગુજરાતનું પ્રિય ખાણું અને બધાના ઘરમાં બને તેવી હેલ્થી સુખડી મેં ફરાળમાં બનાવી તે ફરાળી લોટ માંથી બનાવેલી છે ખૂબ જ ટેસ્ટી બને છે

ફરાળી સુખડી(farali sukhdi recipe in gujarati)

#વેસ્ટ ગુજરાતનું પ્રિય ખાણું અને બધાના ઘરમાં બને તેવી હેલ્થી સુખડી મેં ફરાળમાં બનાવી તે ફરાળી લોટ માંથી બનાવેલી છે ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ રાજગરાનો લોટ
  2. 50 ગ્રામગોળ
  3. 1/2ચમચી ઈલાયચીનો ભૂકો
  4. 50 ગ્રામઘી
  5. 1 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં અંદર નાખો પછી તેની અંદર ઘી નાખો પછી તેને ગેસ ઉપર કલરનો શેકી લો

  2. 2

    ધીમાં ગેસે બ્રાઉન કલરનો શેકાઈ જાય પછી તેને નીચે ઉતારી લો પછી તેની અંદર બે મિનીટ એમનું રાખી અને ગોળ નાખો પછી એલચીનો ભૂકો નાખોતેને હલાવો પછી એક ચમચી દૂધ નાખો પછી હલાવી ને એકથાળી ની અંદર પાથરી દો થોડુંક ઠરેપછી તેના કાપા પાડી લો પછી ગરમાગરમ સર્વ કરો ટેસ્ટી અને હેલ્ધી આપણી સુખડી તૈયાર

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

Similar Recipes