ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરાજગરાનો લોટ
  2. ૧/૨ કપઘી
  3. ૧/૨ કપગોળ સમરેલો
  4. ૧/૪ કપડ્રાય ફ્રૂટ
  5. ૧ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઈ તેમાં ઘી નાખી ગરમ થાય એટલે રાજગરા નો લોટ નાખી ને દસેક મિનિટ શેકવો.સુગંધ આવવા લાગે ત્યાં સુધી.શિરા ની જેમ જ શેકી લેવું.

  2. 2

    હવે તેમાં ડ્રાય ફ્રૂટ નાખી ને મિક્સ કરી દેવું.હવે ગેસ પર થી ઉતારી તેમાં એક ચમચી દૂધ નાખવું.અને હલાવી લેવું.

  3. 3

    હવે તેમાં ગોળ નાખી ને મિક્સ થાય ત્યાં સુધી હલાવી લેવું.હવે આ મિશ્રણ ને એક થાળી માં ઠારી દેવું તેમાં બદામ ની કતરણ ફેલાવી ને નાખી દેવી. તેમાં આ રીતે ચોસલા પાડી દેવા.થોડું ઠંડુ થાય એટલે તેને સર્વ કરી શકાય.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes